બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયા માટે હેડ કોચ, બેટીંગ કોચ, બોલીંગ કોચ, ફિલ્ડીંગ કોચ અને હેડ સ્પોર્ટ, સાયન્સ, મેડિસન સહિતના હોદ્દેદારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. હેડ કોચ, બેટીંગ કોચ, બોલીંગ કોચ, ફિલ્ડીંગ કોચ અને હેડ સ્પોર્ટના હોદ્દા માટે 26મી ઓકટોબર 5 વાગ્યા સુધીમાં અરજીઓ પહોંચાડવાની રહેશે. બેટીંગ કોચ માટે 3 નવેમ્બર 2021 સાંજના 5 વાગ્યા, બોલીંગ કોચ માટે 3 નવેમ્બર સાંજના 5 વાગ્યે, ફિલ્ડીંગ કોચ માટે 3 નવેમ્બર 2021 સાંજે 5 વાગ્યે અને હેડ કોચની અરજી 3 નવેમ્બર 2021 સુધીમાં મળી જાય તે રીતે કરવાની બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?