Abtak Media Google News

ઉત્તરાખંડના ચારધામ રોડ પ્રોજેક્ટ  સરહદીય સુરક્ષા -ચીન પર નજર રાખવા  પ્રોજેક્ટ અનિવાર્ય

અબતક, રાજકોટ

રાષ્ટ્રસુરક્ષાને ધ્યાને લઈને સુપ્રીમકોર્ટે મંગળવારે ચારધામ રોડ પ્રોજેક્ટ ને મંજૂરી આપી હતી ભારત સિંઘ સરહદે શસ્ત્ર સરંજામ અને ખાસ કરીને સૈનિકો માટે ની જરૂરિયાતો પૂરી પાડવા માટે ચાર ધામ રોડ પ્રોજેક્ટ અનિવાર્ય છે… તેમ જણાવી ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ, સૂર્યકાંત અને ખંડ છે પરિવહન મંત્રાલય ને આ ધોરીમાર્ગ બનાવવાની મંજૂરી આપી હતી ઋષિકેશ થી મનના સુધી ના બદ્રીનાથ ઋષિકેશ થી ગંગોત્રી અને તીરથપુર થી પીથોર ગામ ના રસ્તા ને ચાર માર્ગીય કરવા માટે પણ અનુમતિ આપી છે ભારત-ચીન સરહદે આવેલા  વિસ્તારમાં પરિવહન સુવિધા ઉપલબ્ધ લશ્કરી સરંજામ્ પહોંચાડવા માટે ઉપયોગી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.