અત્યાર સુધી શ્રદ્ધા કપૂર રોમેંટિક ફિલ્મોનો ભાગ હતી. પણ હવે તે ટૂંક સમયમાં જ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરની ભૂમિકામાં નજર આવનારી છે. ફિલ્મ ‘હસીના’ની શ્રદ્ધા કપૂર વધુ એક બાયોપિકનો ભાગ બનવા જઈ રહી છે. અને તે બેડમિન્ટન પ્લેયર સાયના નહેવાલ ભૂમિકા ભજવશે. એક બાજુ શ્રદ્ધા ફિલ્મ ‘હસીના’ના પ્રમોશનમાં લાગી છે ત્યાં બીજી બાજુ બેડમિન્ટનની તૈયારી પણ કરી રહી છે. આની વચ્ચે શ્રદ્ધા કપૂર ગઈકાલે સાયના નહેવાલના ઘરે તેને મળવા પહોંચી હતી. ડાયરેક્ટર અમોલ ગુત્પ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને ટી-સીરીઝ પ્રોડ્યુઝ કરશે. સાયના અને શ્રદ્ધા વચ્ચે સારી મિત્રતા પણ છે અને આ ફિલ્મ માટે શ્રદ્ધાને બેડમિંટન શિખવામાં ઘણી મદદ પણ મળી રહી છે. શ્રધ્ધાએ કહ્યું કે, સાયના તેમની અત્યાર સુધીની ખૂબજ મુશ્કેલ ભૂમિકાવાળી ફિલ્મ બનનારી છે.
Trending
- ગુજરાત માટે કાળો દિવસ ગણાતી કેટલીક દુર્ઘટનાઓ
- રાજકોટ અગ્નિકાંડ:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું
- રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી તથા વધુ વિશ્વાસે ના ચાલવું.
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…