Abtak Media Google News

ક્રિપટોકરન્સીના ફ્રેમવર્કમાં બદલાવ લાવવા માટે હજુ સરકાર બદલાવ કરશે તેવી શક્યતા

 

અબતક, નવીદિલ્હી

 

સમગ્ર વિશ્વમાં ક્રિપટોનું ચલણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ભારતમાં ક્રિપટોએ માન્યતા મળે તે માટે સંસદના શિયાળુ સત્રમાં સરકાર આ અંગેનું બિલ રજૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું પરંતુ યોગ્ય પ્રેમ વર્ગના અભાવે કદાચ એ વાતની શક્યતા સેવાઇ રહી છે કે સરકાર નિયત સમય આબેલ સંસદમાં રજૂ નહીં કરી શકે અને વધુ મજબૂત ફ્રેમવર્ક બનાવવા માટે સતત પ્રયત્ન પણ હાથ ધરાશે.

બીજી તરફ એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે, ભારત દેશમાં ક્રિપટોનું ભાવિ ખૂબ જ ઉજળું છે. ત્યારે ગત એક વર્ષમાં ભારત દેશમાં ક્રિપટોમાં રોકાણ કરનારાઓની સંખ્યા ૭૬ હજાર કરોડ રૂપિયા નોંધાઇ છે. ભારતની જે અર્થવ્યવસ્થા છે તે સમગ્ર વૈશ્વિક ક્રિપટોકરન્સીની માર્કેટ છે . ભારતમાં સોનું જે રીતે ચલણ વધવું જોઈએ તેનાથી બમણી માત્રામાં ક્રિપટોમાં રોકાણ થતા નજરે પડે છે ત્યારે ગત થોડા વર્ષોમાં ક્રિપટોકરન્સીના વ્યવહારો ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યા છે જેના કારણે સરકાર આ અંગે કાયદો લાવવા માટે મથામણ કરી રહ્યું છે જેમાં ક્રિપટોને એક ચલણ તરીકે નહીં પરંતુ એક એસેટ તરીકે મુલવવામાં આવશે.

ઇન્ડિયન સોસાયટી દ્વારા ક્રિપટોને વિવિધ સેક્સનમાં જોવામાં આવતું હોય છે. સરકાર માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ક્રિપટોને માન્યતા આપવામાં આવે તો તે ડિજિટલ કરન્સી હોવાના કારણે સરકાર તેના પર કઈ રીતે નિયંત્રણ રાખી શકે ખરા બીજી તરફ જો ડિજિટલ કરન્સી ને માન્યતા મળે તો મની લોન્ડરિંગ સાહિત્યના અનેક ગુના પણ ઉદ્ભવ રીતે થઈ શકે છે ત્યારે સરકારે આને કાયદાકીય રૂપ આપવા માટે મહત્તમ ટેકનોલોજીનો સહારો લેવો અનિવાર્ય છે અને આ પ્રકારના રોકાણ માં નાણાકીય રોડ ન થાય તે જોવું પણ એટલું જ જરૂરી છે. જો ક્રિપટોને માન્યતા મળે તો સરકારે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ને ઉભું કરવું ખૂબ જ જરૂરી છે. આ તકે સરકાર માટે મહત્વની વાત એ છે કે ક્રિપટો અંગે યોગ્ય નીતિ નિયમો ઘડવામાં આવે જો આ કરવામાં સરકાર સફળ થશે તો જ ને માન્યતા ખરા અર્થમાં મળી શકશે અને ભારતમાં રોકાણ કારોને કોઈપણ અસમંજસની સ્થિતિમાં નહીં રહેવું પડે.

સામે ક્રિપટોએ માન્યતા મળે તે માટે વિવિધ નાણાકીય સંસ્થા ય પોતાનું મહત્વપૂર્ણ ભાગ યોગ્ય રીતે બનાવો પડશે જેમાં જે લોકો આ વ્યવહાર માં જોડાવા માંગતા હોય તેઓએ તેમનું સેલ્ફ રિપોર્ટિંગ અને નોંધણી કરવી અનિવાર્ય છે. દરેક નાણાકીય સંસ્થા એ ભારતની અંદર જ નોંધણી કરાવી પડશે અને પોતાના કેવાઈસીને ક્લિયર રાખવા પડશે. બીજી તરફ કોઇપણ નાણાકીય સંસ્થાની સાથે બેંક પણ ટ્રીપ તો મને હોલડુ અથવા તેનું ટ્રેડિંગ નહીં કરી શકે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ જોવા ન મળે. આ તકે સરકાર આ જો તમામ મુદ્દાઓ ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તો કોઈપણ પ્રકારે સરકારને કોઈ પ્રશ્ન ઉદભવીત થશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.