Abtak Media Google News

આજે ખંડગ્રાસ  ચંદ્ર ગ્રહણ વેળાએ નાસાએ લાઇવ પ્રસારણ ચંદ્રની તસ્વીર ખગોળ વૈજ્ઞાનિકો, ખગોળ પ્રેમીઓ, વિડીયોગ્રાફર ફિલોગ્રાફી કરે છે. ચંદ્રની અદભુત મુદ્દાઓ વિજ્ઞાન જાથા લોકો સમક્ષ મુકશે આજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણવેળાએ અલૌકિક તસ્વીર પ્રસિઘ્ધ કરાઇ છે.

નાશા દ્વારા આ ખગ્રામ ચંદ્ર ગ્રહણને વિશ્ર્વના ખગોળ શાસ્ત્રીઓ તેમજ વૈજ્ઞાનિકોના અવલોકનમાં એક વધારો કર્યો છે. અને ચંદ્ર ગ્રહના મુળ ગ્રહમાં મહિનાના 1પ-1પ દિવસ અજવાળીયા અને અંધારીયાના વિભાજનને મુળ શાસ્ત્રો મુજબ ગ્રહણને વૈજ્ઞાનિક દ્રષ્ટી કોણથી નાશાએ ચંદ્રગ્રહનું અવલોકન કરાવેલ છે જેના તસ્વીર દ્વારા સમજી શકાય તેમ છે.

આમ, ચઁદ્રગ્રહણ વખતે તમામ વૈજ્ઞાનિકો અને ખગોળ શાસ્ત્રીઓના નજરાણામાં ઉમેરો થયો છે પરંતુ, ભારત દેશમાં દેખાયું હતું નહિ પરંતુ અવલોકને ભારતના વૈજ્ઞાનિકો અને ખગોળ પ્રેમીઓ ના જાણકારીના ઉત્સાહમાં વધારો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.