Abtak Media Google News

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ માં કરાટે સ્પર્ધા તા. 5/6 ના રોજ યોજાયેલી કરાટે કોચ ડેરવાળીયા શંભુસર એ જણાવ્યા પ્રમાણે બે ઇવેન્ટ 40 કે.જી. વજન ગ્રુપ  ઇવેન્ટ માં ત્રીજા  નંબરે બ્રોન્ઝ મેડલ ( કુરેશી ફઇજલખાન અમજદખાન)( રબારી રામ વિજય ભાઈ 20 કે.જી વજન ગ્રુપ સીળશયિં ઇવેન્ટ માં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ) ( વાઘેલા કવ્યાંશ જયસુખભાઇ 20 કે.જી. વજન ગ્રુપ સફફિં ઇવેન્ટ માં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ).અને ખાસ બર્લી એકેડમી ના સંચાલક અને કરાટે કોચ ડેરવાળીયા શંભુ ભાઈ અને ડેરવાળીયા પાયલ બેન જે બે વર્ષ થી ચોટીલાના બાળકો ને કરાટે નું શિક્ષણ પૂરું પાડે છે.

Img 20220609 Wa0011 C

ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આ સિદ્ધિ મેળવી ને પરિવાર ,ક્લાસ ,સ્કૂલ ,તાલુકો અને જિલ્લાનું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.