Abtak Media Google News

કોઈ પણ તહેવારમાં મહિલાઓનો શ્નિગાર જવેલરી વગર અધૂરો છે. દરેક તહેવારમાં પોતાને સ્ટાઇલિશ રાખવું જરૂરી છે. જેવી રીતે દરેક તહેવારમાં સારા કપડાં જરૂરી છે તે રીતે જ તેની મેચિંગ જ્વેલરી પહેરવી પણ જરૂરી છે.

આજકાલ પારંપારિક જવેલરી સાથે જ જંક જવેલરીની પણ ફેશન છે. એ માત્ર આધુનિક જ નહીં પરંતુ ઘણી સસ્તી પણ પડે છે.આ સાથે એ પણ જરૂરી છે કે કઈ જ્લેવરી સાથે ક્યાં કપડાં પહેરવા.

1-અફગાની જ્વેલરી

14 1505372404 1આ જવેલરી આ સૌથી આધુનિક જવેલરી છે. તે માત્ર આધુનિક જ નહીં પરંતુ વિવિધતા પૂર્ણ પણ છે. આ જવેલરી પારંપારિક અને આધુનિક બંને કપડાં પર પહેરી શકાય છે.

2-ટ્રાઈબલ જ્વેલરી

14 1505372421 2આ જ્વેલરી એ બંગાળમાં સૌથી પ્રિય જ્વેલરી ગણાય છે. આ જ્વેલરીને દુર્ગા પુજાના સમયે પહેરવામાં આવે છે. આ ઉપરાંત આ પ્રકારની જવેલરીની ફેશન ક્યારેય પૂરી થતી નથી.

3-ટેરાકોટા જવેલરી

14 1505372445 3આ જવેલરીએ કલા બંગાળની પ્રાચીન પરંપરા છે જે ભસ્મ થયેલી માટી માઠી બનાવમાં આવે છે. આ કલાનું શાનદાર સ્વરૂપ છે. અને ત્યની મહિલાઓને ટેરાકોટની જ્વેલરી પહેરવી વઘુ પસંદ છે. આ પ્રકારની જવેલરી એ રંગબેરંગી હોય છે અને બધા પ્રકારના કપડાં પર સારી લાગે છે.

4-ડોકરા જવેલરી

14 1505372457 4ઢોકરા અથવા ડોકરા આદિવાસી કલાનું જ એક રૂપ માનવમાં આવે છે અને આ બંગાળમાં ઘણું લોકપ્રિય છે. આન જવેલરી મુખ્ય રૂપ થી ઢોકરા ડામર આદિવાસીઓ દ્વારા પહેરવામાં આવે છે. આ જવેલરીને તમે સદી,સ્કર્ટ સાથે ડ્રેસ પર પણ પહેરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.