Abtak Media Google News

અમરેલી સહિત સૌરાષ્ટ્ર માં ભારે વરસાદની આગાહી ના પગલે આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ

Screenshot 5 3
જેના પગલે સૌરાષ્ટ્રમાં NDRFની 4 ટીમ તૈનાત કરી દેવાઈ

અમરેલી કોઈ દુર્ઘટના ઘટે તો પહોંચી વળવા હેતુસર ફાયર ઓફિસર એચ.સી. ગઢવી દ્વારા અમરેલીમાં ફાયર ટીમ એલર્ટ રાખવા માં આવેલ છે. જેના કારણે નદીમાં આવતા પુર કે ઝાડ પડવાથી ફસાયેલા લોકો ને તુરંત રેસ્ક્યું કરી શકાય અને લોકો ને રાહત મળી શકે હાલ ત્રણ દિવસ ની હવામાન વિભાગની વરસાદની આગાહીને લઈ ફાયરના તમામ વાહન તેમજ સ્ટાફને સ્ટેન્ડ બાય કરી દેવાયા છે જેથી કોઈ પણ ઘટનાને ઝડપથી પહોંચી વળી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.