Abtak Media Google News

વિવિધ કાર્યક્રમોનું આયોજન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

રાજકોટમાં 18 સપ્ટેમ્બર 2022 ના રોજ બપોરે 3 થી સાંજે દસ રવિવારના સ્પર્ધાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અબતકની મુલાકાતે આવેલા મુખ્ય સંચાલક સલીમ ગામેતી, મિલન પીઠવા અને જાનવી ઈસરાણી છે.

સંપૂર્ણ કાર્યક્રમ રાજ્ય લેવલે કરવામાં આવેલ છે જેમાં રાજકોટના નામે કરવામાં આવે છે વિવિધ કાર્યક્રમો દ્વારા સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમ આરએફસી રંગીલું ફૂડ ઝોન નાના મહુવા રોડ કાલાવડ રોડ હોટલ સયાજી પાછળ રાખેલ છે. સ્પર્ધાત્મક કાર્યક્રમો જેવા કે મોડલિંગ ડાન્સિંગ એક્ટિંગ સિંગિંગ વગેરે જેવા કાર્યક્રમો રાખેલ છે જેમાં વિજેતાઓને રોકડ રકમ તથા વાઉચર અને ગુજરાતી હિન્દી મુવીના વેબ સિરીઝના શોર્ટ મુવી બનાવવાનો મોકો પણ મેળવી શકશે.

કાર્યક્રમની વધુ માહિતી માટે તેમજ જાનવીનો ફોન.9033463879, 9081908134 અને 7201921898 પર સંપર્ક કરવાનો રહશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.