Abtak Media Google News

કેનેડાની મોડલ જેસીકા ગોલ્ડ ખૂબ જ વિચિત્ર તેમજ નવી રીતે લાખો રૂ૫યા કમાઇ રહી છે. ૩૨ વર્ષની આ મોડલ સોશિયલ મિડિયા પર પોતાના સુંદર પગના ફોટા શેર કરે છે અને દર કલાકે હજારો પાઉન્ડ કમાય છે. જેસિકાએ આ કામ ત્યારે શરુ કર્યુ જ્યારે તેને એક ઓનલાઇન એડ કં૫નીનો આવી જોબની એડ આપી.

Advertisement

શરુઆતમાં જેસિકાને આ ખુબ જ વિચિત્ર લાગ્યુ પણ ત્યારબાદ તેને ખબર પડી કે તેમના પગના પંજા જોઇને લોકોને સેક્સ્યુઅલ પ્લેઝર મળે છે તો તે હસી પડી કે તેના પગ જોવા માટે લોકો લાખો ખર્ચવા તૈયાર છે.

જેસિકાએ આ વિચિત્ર પરંતુ રસપ્રદ કમાઇ માત્ર ફોટો શુટથી કરી હતી જેના તેને વ્યુવર્સ પ્રમાણે કલાકના પૈસા મળતા તો જોતાજોતા જ તેના દર્શકો અને ચાહકોની સંખ્યામાં વધારો થતો ગયો અને મિસ જેસિકા બની ગઇ પોપ્યુલર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.