Abtak Media Google News

આજે કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. કચ્છી શાલ અને પુષ્પગુચ્છ આપી સૌએ કચ્છની ધરતી પર મુખ્યમંત્રીને આવકાર્યા હતા.

Whatsapp Image 2023 04 29 At 11.21.11 1

આ પ્રસંગે પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખપારૂલબેન કારા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ,વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી,ત્રિકમભાઈ છાંગા,અનિરુદ્ધભાઈ દવે, સંગઠનના આગેવાનમહેન્દ્રભાઈ પટેલ,

Whatsapp Image 2023 04 29 At 11.21.15

રજનીભાઈ પટેલ,હિતેશભાઈ ચૌધરી,નીતિનભાઈ પટેલ,વલમજીભાઈ હુંબલ, જિલ્લા કલેકટરઅમિત અરોરા, રેન્જ આઇજીજે.આર.મોથાલિયા, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, ડીઆરડીએના નિયામક જી.કે.રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.