Abtak Media Google News

હકકેઠઠ હાજરીવાળી સતવારા સમાજના સાથી વિજયભાઇ ભાવવિભોર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સર્મનમાં સતવારા સમાજના સ્નેહ મિલનમાં ખૂબ  જ મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા ત્યારે સતવારા સમાજના પ્રમુખ શાંતિલાલ ૫રમારે ‘વિજય ભવ:’ની શુભેચ્છા સો જણાવવું હતું કે સતવારા સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સો હતો અને હંમેશા સો રહેશે.

આ તકે સતવારા સમાજના પ્રમુખ શાંતિલાલ ૫રમાર અને કાળુભાઇ નકુમે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પાઘડી ૫હેરાવીને સ્વાગત કર્યુ હતુ તેમજ સતવારા સમાજના આગેવાનોએ ફુલહારી અને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું.

સમસ્ત સતવારા સમાજના પ્રમુખે પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હંમેશા આપણને, સમાજને મદદરૂ૫ યા છે ત્યારે હું સમસ્ત સતવારા સમાજ વતી કહું છું કે વિજયભાઇ તુમ આગે બઢો, હમ તુમારે સા હૈ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સતવારા સમાજની પ્રમાણિકતા ઉદમી અને સમાજને જોડવા વાળો સમાજ ગુજરાતનું ગૌરવ છે અને આટલો બહોળો સમાજ જોય હું ચૂંટણી જીતી ગયો હોય તેવું લાગે છે. આ સો કોંગ્રેસની જાતિવાદના આઘારે લોકો વચ્ચે વૈમન્સય ઉભુ કરી ચૂંટણી જીતવાની હલકી કક્ષાની રાજનીતિની આલોચના કરી હતી. વિજયભાઇ રૂપાણીએ બીજેપીમાં ૫દ નહી ૫રંતુ જવાબદારી છે અને સત્તાએ સેવાનું સાઘન છે. જયારે કોગ્રેસે સતાનો દુર ઉ૫યોગ કરી દેશને પાયમાલ કરી નાખ્યો છે, ૭૦ વર્ષના કોંગ્રેસ શાસનનો હિસાબ આ૫તા ની અને ર૩ વર્ષના ભાજ૫ શાસનનો હિસાબ માંગવા નિકળ્યાછે. ભાજ૫ સરકારે નર્મદા યોજના પૂર્ણ કરી સૌની યોજના કી સમગ્ર સૌરાષ્ટ્રના ડેમો પાણીી ભરી દીઘા છે અને હવે દુષ્કાળને ભૂતકાળ બનાવી દીઘો, માં અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજના ઘ્વારા ગરીબ અને મઘ્યમ વર્ગને મફતમાં માન્ય ખાનગી હોસ્પીટલોમાં સારવારની સુવીઘા અપાવી છે. ૧૦૮ ઘ્વરા તુરંત સારવાર ૧૧૮ અભયમ ઘ્વારા ીઓને સુરક્ષા બક્ષી છે.

આજે સમગ્ર ગુજરાતમાં મુખ્ય શહેરોને જોડતા ફોર ટ્રેક અને સીકસ ટ્રેક રસ્તા બનાવ્યા. ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ર૪ કલાક વીજળી અને કારીગર વર્ગ, શ્રમિક વર્ગને અન્નપૂર્ણા યોજના ઘ્વારા માત્ર ૧૦ રૂપિયામાં ભોજનની વ્યવસ ઉભી કરી છે ત્યારે કોગ્રેસને વિકાસ સો ૧ર ગાઉ છેટુ હોય, આંખે ઇટાલીયન ચશ્મા હોય તેને વિકાસ કયાંી દેખાય ?

આજે જયારે સમગ્ર ભારતમાં કોંગ્રેસ નામશેષ ઇ ગઇ છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી જીતવા યુવાનોને ગેરમાર્ગે દોરી જ્ઞાતિ-જાતિ વચ્ચે વેરઝેર ઉભા કરી, સાવ હલકી કક્ષાની રાજનીતિ કોગ્રેસ રમી રહી છે. ત્યારે સમગ્ર સમાજ અને આવનારા દિવસોમાં સમગ્ર દેશ કોંગ્રેસને કદી માફ નહી કરે.

કાર્યક્રમનું સંચાલન હંસરાજભાઇ નકુમે કર્યુ હતું. ર્ડો. વિજયભાઇ દેશાણી અને મેઘજીભાઇ કણજારીયાએ સતવારા સમાજ બીજેપી સો હોવાના વચનને દોહરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.