Abtak Media Google News

 વિરાટને ICCએ વન-ડે ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં આ કેટેગરીનો એવોર્ડ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથના ખાતામાં ગયો.

  • સર ગારફિલ્ડ સોબર ટ્રોફી ફોર ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર – વિરાટ કોહલી (ઇન્ડિયા)
  • ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર – સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
  • ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર – વિરાટ કોહલી (ઇન્ડિયા)
  • ICC મેન્સ ઇમરજીંગ ક્રિકેટર ઓફ ધ યર – હસન અલી (પાકિસ્તાન)
  • ICC મેન્સ એસોશિયેસન ક્રિકેટર ઓફ ધ યર – રાશિદ ખાન (અફઘાનિસ્તાન )
  • ICC મેન્સ ટી20 ઇન્ટરનેશનલ પર્ફોર્મન્સ ઓફ ધ યર – યુઝવેન્દ્ર ચહલ (6-25 v ઇંગ્લેન્ડ) (ઇન્ડિયા)
  • ડેવિડ શેફર્ડ ટ્રોફી ફોર ICC એમ્પાયર ઓફ ધ યર – મરાઈસ એરાસમસ
  • ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ – અન્યા શુઉબ્સોલ (ઇંગ્લેન્ડ) ​

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.