- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.10 કરોડ મકાન બનાવશે..
- 1290 કરોડ આપી વાંસ મિશન ચલાવાશે…
- ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ આપશે ..
- કિશાન ક્રેડિટ કાર્ડ હવે પશુપાલકોને મળશે…
- 4 કરોડ ઘરમાં વીજળી કનેક્શન આપવામાં આવશે ..
- ધાર્મિક પર્યટક શહેરોમાં હેરીટેજ સિટીની યોજના…
- રેલવેમાં સેફ્ટી માટે વધુ નાણાની ફાળવણી કરાશે…
- તમામ સ્ટેશનપર WI-FI અને LED ગોઠવવાનો લક્ષ્યાંક
- 24 નવી મેડિકલ કોલેજ ખુલશે…
- તમામ ભારતીય રેલ્વે બ્રોડગેજ થસે
- 70લાખ નવી નોકરીની તક ઊભી થસે
- 24નવી મેડિકલ કોલેજો ખુલશે
- 700નવા એન્જીન બનાવશે
- બીટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સી ગેરકાદેસર
- 20 લાખ બાળકોને શાળાએ મોકલવામાં આવશે
- વિમાકંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ કરાયું
- 1 લાખ ગ્રામ પંચાયતોને મજબૂત કરાશે
- બીટકોઈન દેશમાં નહીં ચાલે
- રેલ્વે માટે 1લાખ 48 હજાર કરોડનું રોકાણ
- એરપોર્ટની સંખ્યા 5 ગણી કરાશે
- એક પરિવારને 5 લાખનો મેડિકલ ખર્ચ
- દેશના દરેક જીલ્લામાં સ્કિલ સેન્ટર બનાવાશે
- બટાટા, ટમેટા અને ડૂંગળી માટે ઓપરેશન ગ્રીન – ઓપરેશન ગ્રીન માટે રૂ.500 કરોડની ફાળવણી
- 22 હજાર હાટ કૃષિ બજાર તરીકે વિકસાવાશે
- કિસાન ક્રેડિટ કાર્ડ હવે ૫શુપાલકો અને માછીમારોને ૫ણ મળશે
- 42 મેગા ફૂડ પાર્ક બનાવાશે
- 2 કરોડથી વધુ શૌચાલય બનાવવાની યોજના
- ગામડામાં 51 લાખ નવા ઘર બનાવવામાં આવશે
- શહેરોમાં 37 લાખ નવા ઘર બનાવાશે
- 2022 માં દરેક ગરીબને ઘર આ૫વાનું લક્ષ્ય
- 8 કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે
- 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક
- દરેક ગરીબને મફત ડાયાલિસીસ સુવિધા આપવામાં આવશે
- 7 કરોડ શૌચાલય બનાવવાથી મહિલાઓની ગરિમા વધી
- સિંચાઈ માટે 2600 કરોડ ફાળવાયા
- 2022 સુધીમાં, 50% થી વધુ એસટી વસતિ અને ઓછામાં ઓછા 20,000 આદિવાસી લોકોના દરેક બ્લોકમાં નવોદય વિદ્યાલયની જેમ ‘એકલવ્ય’ શાળા હશે
- અમે સ્વચ્છ ભારત મિશન હેઠળ 6 કરોડ શૌચાલયોનું નિર્માણ કર્યું છે, અમારું લક્ષ્ય 2 કરોડ વધુ શૌચાલયો બનાવવાની છે
- 2022 સુધીમાં સરકાર ‘રિવિવેટલાઈઝિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ્સ’ માં પ્રક્ષેપણ કરવાની યોજના ધરાવે છે
Trending
- તો આ છે આદિનાથજી અને અક્ષય તૃતીયાનો મહિમા
- આવો રંગીન મહેલ કદાચ તમે નહિ જોયો હોય!!
- મુંબઈમાં વર્ષી તપ પારણા મહોત્સવ બન્યો તપ પ્રેરણા મહોત્સવ
- અંતે 40 દિવસ બાદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે
- Motorolaનો Moto G Stylus 5G 2024 Smartphone થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
- કેલ્શીયસ કાર્બાઇડ કે અન્ય અમાન્ય કેમિકલથી ફળ તો નથી પકાવાતાને?
- વર્ષે 1 લાખમાંથી 15 બાળકો કેન્સરની જીવલેણ બિમારીનો બને છે ભોગ
- AI વૉઇસ આસિસ્ટન્ટ સાથેની Smartwatch આવી ગઈ
અરુણ જેટલીએ બજેટ અંગે રજૂ કરી આ ખાસ વાતો …
Previous Articleકાશ્મીરી વિદ્રોહી દેશની સુરક્ષા માટે ખતરા સમાન જવાનોના સેલ્ફ ડિફેન્સનો બચાવ કરતી સેના
Next Article Budget 2018: ખેડૂતો પર સરકાર થઈ મહેરબાન….
Related Posts
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.