Abtak Media Google News

વર્ષ 2007માં છત્તીસગઢ સરકાર દ્વારા ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવાના મામલે મંગળવારે છત્તીસગઢના મુખ્યમંત્રી ડો.રમન સિંહ અને તેમના પુત્ર અભિષેક સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સ્વરાજ અભિયાનની અરજી ફગાવી દીધી છે, જેમાં તેઓએ કૌભાંડના આરોપોની SIT પાસે તપાસ કરાવવાની માગ કરી હતી.

Advertisement

Raman 1518502853

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.