વોર્ડ-૪ માં દરેક સમાજ ને પાટીદારો સાથે ખભે-ખભા મિલાવીને કામ કરતા કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાસ નકુમને જીતાડવા કોંગ્રેસના વરીષ્ઠ પાટીદાર આગેવાનો અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મતદારોને હાર્દિક અપીલ કરી છે. મિતુલ દોંગા (કોંગ્રેસ અગ્રણી), ગોવિંદભાઇ સભાયા (કોંગ્રેસ અગ્રણી), નાથાભાઇ કયાડા (પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ), પ્રવીણભાઇ આંબલીયા (કોંગ્રેસ અગ્રણી), ભરતભા પીપળીયા (કોંગ્રેસ અગ્રણી), અલ્પેશ ટોપિયા (કોંગ્રેસ અગ્રણી), શૈલેશ ટોપિયા (કોંગ્રેસ અગ્રણી), કલ્પેશ પીપળીયા (કોંગ્રેસ અગ્રણી), રમેશભાઇ સભાયા (હોસ્પિટલ સેલના પ્રમુખ), નાગજીભાઇ વિરાણી (કોંગ્રેસ અગ્રણી), મોહનભાઇ સોજીત્રા (પૂર્વ ડેપ્યુટી મેયર રાજકોટ), વલ્લભભાઇ પરસાણા, કોર્પોરેટર, સંજય અજુડીયા-કોર્પોરેટર, પરેશ હરસોડા-કોર્પોરેટર, જેન્તીભાઇ દામજીભાઇ ભુવા(કોંગ્રેસ અગ્રણી), દીલીપભાઇ મુંગરા (યુથ કોંગ્રેસ અગ્રણી) ધીરજભાઇ ડુંગરા (સદસ્ય શિક્ષણ સમીતી રાજકોટ), દીલીપભાઇ મુંગરા (કોંગ્રેસ અગ્રણી), વિનુભાઇ ચોવટીયા (કોંગ્રેસ અગ્રણી), શૈલેશભાઇ રુપાપરા- કોર્પોરેટર, મહેશભાઇ વેકરીયા (યુથ કોંગ્રેસ અગ્રણી), અરવિંદભાઇ વેકરીયા (યુથ કોંગ્રેસ અગ્રણી), રાજુભાઇ ખોયાણી (કોંગ્રેસ અગ્રણી), શૈલેશભાઇ દોંગા (કોંગ્રેસ અગ્રણી), ઠાકરશીભાઇ ગજેરા- કોર્પોરેટર, રેખાબેન ગજેરા- કોર્પોરેટર, ભાવેશભાઇ ખાચરીયા (કોંગ્રેસ સેવાદળ પ્રમુખ), પરસોતમભાઇ લીંબાસીયા (કોંગ્રેસ અગ્રણી), પ્રવીણ કાકડીયા (કોંગ્રેસ અગ્રણી), ભીખાભાઇ ગજેરા સહીતના પાટીદાર આગેવાનો કોંગ્રેસના આગેવાનો , નગરસેવકો અને શિક્ષણ સમિતિના સભ્યોએ તેમજ કોંગ્રેસ કોર્પોરેટરોએ કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો મિત્રો સાથે આનંદ માણી શકશે તથા અચાનક કોઈ તક ઉભી થતી જણાશે
- કેરળમાં સૌથી વધુ બેરોજગારી,દિલ્હીમાં સૌથી ઓછી
- માર્ગ સલામતી સંગીન બનાવવા માટે યોગ્ય વ્યક્તિને જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળે તેવી વ્યવસ્થા જરૂરી
- મુન સ્પેશ એવન્યુના ફલેટ ધારકોનું બિલ્ડર વિરૂધ્ધ કાનુની જંગ છેડવાનું એલાન
- Hariom Atta and Spices ફૂડ્સ લિસ્ટિંગ થતા તેનું જબરદસ્ત માર્કેટ ડેબ્યૂ થયું….
- આજે પણ ભારતમાં 80%થી વધુ લોકો ‘જાત મહેનત’ ઉપર નિર્ભર
- ગરમીમાં રાહત આપવા પોલીસે ટ્રાફિક જંકશન ઉપર ગ્રીન નેટના શેડ બનાવ્યા
- જીટીયુના વિદ્યાર્થીઓએ ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં 24 મેડલ જીત્યા