Abtak Media Google News

વર્ષ 2017 માં ‘બદ્રીનાથ કી દુલ્હનીયા’ અને ‘જુડવા 2’ જેવા ફિલ્મોમાં ધમાલ મચાવી નાખનાર વરુણ ધવન આ વર્ષે પણ પોતાનો જલવો દેખાડસે…તમને જણાવી દઈએ કે વરુણ ધવન આ વર્ષે ખુબજ એક્સ્પેરિમેંટ કરવાના છે આ આમથી એક ફિલ્મ છે ‘ઓક્ટોબર’.આ ફિલ્મ આગામી 13 એપ્રિલે રીલીઝ થવાની છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.