Abtak Media Google News

વરુણ ધવન હાલમાં પોતાની આગમી ફિલ્મ ‘કલંક’માં ફિટ દેખાવા માટે જિમમાં જીવ તોડ મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મમાં વરુણ ધવનને પાત્ર ભજવવાનું એ માટે એની બોડી ફિટ હોવિ જરૂરી છે. આ માટે વરુણ ધવન ખૂબ મહેનત કરી રહ્યા છે આ ઉપરાંત વરૂન ધવન કલાકો સુધી જિમમાં જોવા મળી રહ્યા છે. આ જિમના ટ્રેનર પણ ખૂબ કડી મહેનત કરી રહ્યા છે.

વરૂણ ધવને પોતાના પર્સનલ ઇંસ્ટા અકાઉન્ટ પર જિમમાં વર્કઆઉટ કરતો વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીઓને જોઈને તમે હેરાન થઇ જશો. વરુણ ધવન આ વિડિયોમાં મન લગાડીને વર્કઆઉટ કરતાં જોવા મળી રહ્યા છે.

જુઓ વરુણ ધવનનો હાર્ડ વર્કઆઉટ નો વિડીયો…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.