Abtak Media Google News

હળવદ બસ સ્ટેન્ડ પાછળથી ૬ બોટલ વિદેશી દારૂ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા વિજયભાઈ રઘુભાઈ કાલોતરાને ૬ બોટલ વિદેશી કીમત રૂ.૧૮૦૦ સાથે પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે દારૂ અને મોબાઈલ મળી કુલ રૂ.૫૮૦૦નો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.