Abtak Media Google News

આઇપીએલ તેમજ રણજી ટ્રોફીના નામાંકિત ખેલાડીઓ સહિતના ૩ હજાર રમતવીરો ભાગ લેશે: ભારતભરની ર૦૦ જેટલી ટીમો વચ્ચે કાંટે કી ટક્કર

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા  ગુજરાતની મોટામાં મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ૠઙક-૭ નું આયોજન એસજીવીપી ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાત તેમજ ભારતભરની ૨૦૦ ઉપરાંત ક્રિકેટ ટીમની આ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઈંઙક તેમજ રણજી ટ્રોફીના નામાંકિત ક્રિકેટ ખેલાડીઓ સહિત ૩૦૦૦ ઉપરાંત રમતવીરો ભાગ લઇ રહ્યા છે.

ગુુરુકુલના અધ્યક્ષ શાી  માધવપ્રિયદાસજી સ્વામી તા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઇ રુપાણી તા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તા ડો. રવિભાઈ ત્રિવેદીના હસ્તે એસજીવીપી ખાતે દિપ પ્રાગટ્ય કરી  ૠઙક-૭ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શરુઆતમાં મેમનગર ગુરુકુલના વિર્દ્યાીઓએ રાષ્ટ્રભકિતનું વંદન નૃત્ય રજુ કર્યું હતું.શા.માધવપ્રિયદાસજી સ્વામીએ વિજયભાઇ ‚પાણીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે વિજયભાઇ તો ગુરુકુલના વાલી તેમજ ગુરુકુલ પરિવારના એક સભ્ય છે.

ગુજરાત સરકારે જે ગૌહત્યા બંધ કરવાનો કાયદો કર્યો તે ખરેખર વર્ષોની માંગ અને જરુરિયાત પુરી ઇ છે. ખરેખર ગાય માત્ર આસનો જ વિષય ની. પણ ભારતીય ર્અ વ્યવસનો મોટો આધાર ગૌવંશ છે. આપણે અહીં જે મેદાનમાં બેઠા છીએ તે ગ્રાઉન્ડને અમે મંદિર માનીએ છીએ. બેટ-બોલ અને રમતના સાધનોને અમે પૂજાની સામગ્રી માનીએ છીએ.આજી ૭૦ વરસ પહેલા ઉગતી આઝાદીના સમયમાં શાસ્રીજી મહારાજ  ધર્મજીવનદાસજી સ્વામીએ રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિકોના ઘડતર માટે ગુરુકુલોની સપના કરી છે. તેમનુ શરીર સ્વસ્ અને સુદ્રઢ હોવું જોઇએ. ગીતાજીનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભકિતયોગ યુવાનોમાં ભરપુર હોવા જોઇએ. જીતને ખેલદીલીી સ્વીકારો સો સો હારને પણ ખેલદિલી સ્વીકારીએ, મા ભારતનું ગૌરવ વધારીએ.

આ પ્રસંગે મુખ્ય મંત્રી  વિજયભાઇ રુપાણીએ જણાવ્યું હતું કે ભારતભરમાંી જે જે ક્રિકેટરો અહીં રમવા આવવાના છે તે દરેકને ગુજરાત વતી અભિનંદન આપું છુંં.આ ગુરુકુલ દ્વારા યુવાનોમાં શિક્ષણ ઉપરાંત ખેલકૂદની સો સંસ્કારની સુવાસી ભરવાનું કાર્ય કરે છે તેી મને આનંદ છે. ખરેખર પૂ.માધવપ્રિયદાસજી સ્વામી તા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને અમારા અભિનંદન છે. આ કાર્યક્રમની તમામ જવાબદારી સંભાળનાર ધર્મવત્સલદાસજી સ્વામી, ભકતવત્સલદાસજી સ્વામી, સુવા ઘનશ્યામભાઇ તા ભરતભાઇ પટેલને પૂ માધવપ્રિયદાસજી સ્વામીએ અભિનંદન આપ્યા હતા. ઉદઘાટન પ્રસંગે યુુવા ભાજન પ્રમુખ ઋત્વિજ પટેલ, ઔડાના ચેરમેન ભૂપેન્દ્રભાઇ પટેલ, વગેરે મહાનુભાવો તા મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્તિ રહયા હતા. સંભાનું સંચાલન ભાનુભાઇ પટેલે સંભાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.