Abtak Media Google News

ક્રિકેટર વિરાટ કોહલીની ચેલેન્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ચેલેન્જને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઠાવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનો ફિટનેસ વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં વિજયભાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આપણે ફિટતો દેશ ફિટ’ના મંત્રને યાદ કરીને વડાપ્રધાનની ફિટનેસને યાદ કરી છે. આ સાથે ફડનવીસને ફિટનેસની ચેલેન્જ આપી છે.

18 1527883649 1

19 1527883651

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.