Abtak Media Google News

ચોટીલાના મોકાસર ગામે  નીશાળ પાસે એસંટ કાર નં  GJ 03 CR 6865તથા શીફટ કાર નં GJ 03 KH ૮૮૮૭ માં અરસ પરસ વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવી, હેરાફેરી કરનાર  છે…..

ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફના પો.સ.ઇ. આઇ. કે.શેખ, હે.કો. દેવાભાઇ, અબદુલભાઇ, કેતનભાઇ, ભોપાભાઈ વસંતભાઈ, ફારુકભાઇ, સરદારસિહ, તથા બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ આર.આર.બંસલ સહિતની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોકાસર ગામે નીશાળ પાસે રેઈડ કરવામાં આવતા, એસન્ટ કાર નં GJ 03 CR૬૮૬૫   તથા સિફટ કાર નં. GJ 03 KH૮૮૮૭માં અરસ પરસ વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવી, હેરાફેરી કરતા, બંને ફોર વહીલનાં ડા્ઇવરો નાસી ગયેલ અને બંને ફોરવહીલમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંઞ ૧૨૦ કી. રૂ. ૩૬,૦૦૦/- તથા બે કાર કી. રૂ. ૬,૦૦.૦૦૦/- મળી, કુલ કી.રૂ. ૬.૩૬.૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.