Abtak Media Google News

અહીં એવી કલ્પના પણ કોઈ કોઈએ કરી હતી કે, તેમણે કઈ બ્રાન્ડનું દુધ પીધું હશે ? આપણા દેશમાં અત્યારે એવો પ્રચાર કરવામાં આવે છે કે, ‘અમૂલ’ પીતા હૈ ઈન્ડિયા : ગણપતિજીને કઈ બ્રાન્ડનું દૂધ પીવડાવાયું હશે ?

આ દેશની કરોડો ગરીબ પ્રજાને જેવું તેવુંયે દૂધ પીવા મળતું નથી, અને દૂધ તો હોલસમ-અર્થાત બધાં જ વિટામિન ધરાવતો ખોરાક છે. તબીબો સૂચવે છે કે, ગરીબોને રેશનિંગમાં દૂધ આપવું જોઈએ કોરોનાગ્રસ્ત દેશમાં લોકોને દૂધતો ભલે નથી અપાતું; પ્રદૂષણ વિહિન આબોહવા અને ભેળસેળ વગરનો ખોરાક અપાય તોય પ્રભુનો પાડ !

આપણામાં સંપૂર્ણ પણે ચોખ્ખું અને વિશુધ્ધ ઘણે ભાગે કશું જ મળતું નથી. ભ્રષ્ટાચારને નાથવામાં અને બુધ્ધિને સતત બગડતી રોકવામાં આપણા રાજકર્તાઓ સદંતર નિષ્ફળ ગયા છે.

આપણે ત્યાં અત્યારે ચોમાસાની મોસમ છે અને વરસાદના દિવસો છે. અષાઢી મેઘનીર રોનક છે. શ્રીકાર વર્ષાની સંભાવનાને સહુ કોઈ સન્માને છે.

આવા પ્રભુકૃપાના સમયનો સારામાં સારો ઉપયોગ કરવાનો ધર્મ માનવમાત્રએ બજાવવો જોઈએ ઋત એટલે પ્રકૃતિનાનિયમની વિ‚ધ્ધ કશુબધી શકતું નથી. કોઈ વાર એવી ઘટનાઓ બને છે. જે ઋત અનુસાર જ હોય છે. પણ કાર્ય કારણ સંબંધ નહિ સમજાયાથી કેતેની વિરલતા કે અદભૂતતાથી આપણે તેમને ચમત્કાર માની તેમનામાં દિવ્યતા આરોપી દઈએ છીએ. કેટલીક વાર પાખંડીઓ તેમની મહત્તા દર્શાવવા ચમત્કારોનો દેખાવ કરે છે. ઘણી વાર સંતની નિર્મલ, પ્રેમાળ વાણી ભકતને શાંતિનો અનુભવ કરાવે છે. પ્રકૃતિ પોતે ચમત્કારોનો ભંડાર છે. જેમ કે, સોડિયમ ધાતુ પાણીથી સળગે છે. અને ઘાસતેલથી ઓલવાય છે. પ્રવાહી પાણી કરતા ઘન પાણી બરફનોભાર ઓછો હોય છે. કોલસો અને હીરો એક જ તત્વમાં બે સ્વ‚પ છે.

હવામાન સંકટને પહોચી વળવા ભારત દેશના દરેક નાગરીકે વધારેને વધારે વૃક્ષો રાષ્ટ્ર વ્યાપી વાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવી ઘટે.

વાતાવરણમાં પરિવર્તન આવતા નવા નવા રોગો ફાટી નીકળેલ છે. પશુઓમાં વધારે અસાધ્ય રોગો નવા જ જોવા મળી રહેલ છે. વાતાવરણ દુષિત થતા મચ્છરોને દુષિત વાતાવરણ યોગ્ય હોવાથી મચ્છરોની જાતોમાં વધારો થઈ રહ્યો છે. નવા નવા રાસાયણીક કેમિકલો પાણીને તથા ભૂગર્ભજળને બગાડી રહ્યા છે. ઘણી જગ્યાએ લાલ પાણી કેમિકલ યુકત પાણી ઔદ્યોગિક એરિયા આસપાસ નિકળવા માંડે છે. પાણીમાં ક્ષારોનો વધારો થવા માંડયો છે.

આપણા દેશમાં મંદિરોમાંની ગણપતિજીની પ્રતિમાઓએ દૂધપીવાનો ચમત્કાર કર્યો હોવાની અફવા જેવી અફવાઓનું પુનરાવર્તન હવે ન થાય તો પણ એક વાત રાખવી જોઈએ કે સમાજને ગંદકી કરનાર સુવર્ણોની નહી સફાઈ કરનાર પછાતોની ગરજ છે. માત્ર એક સપ્તાહ માટે સફાઈ કામદારો સંપૂર્ણ હડતાલ પર ઉતરી જાય તો આપણી કેવી ભૂંડી દશા થાય !સમાજને આગળ લઈ જવાનું કામ કડવી સચ્ચાઈ રજૂ કરનારા વિરલ લોકોએ જ કર્યું છે.મીઠું મીઠું બોલનારા મીંઢા લોકોએ તો સમાજને માત્ર ગુમરાહ કર્યો છે !

આપણે સંપૂર્ણ પણે આસ્તિક રહીએ અને નાસ્તિકતાનો અતિરેક ન કરીએ તો તે વધુ સા‚ ગણાશે. મહાત્મા ગાંધીજી ચૂસ્તપણે આસ્તિક હતા એટલે જ એ સત્યને જ પરમેશ્ર્વર ગણતા હતા અને અહિંસાને અનિવાર્ય માનતા હતા.

પૂરેપૂરી આસ્તિકતા સાથે આ ચોમાસામાં હજારો વૃક્ષો વવાય અને તેમાં ઈશ્ર્વરનું દર્શન થાય. આ દેશની કરોડો ગરીબ પ્રજાને જેવું તેવુંયે દૂધ પીવા મળતું નથી, અને દૂધ તો હોલસમ-અર્થાત બધાં જ વિટામિન ધરાવતો ખોરાક છે. તબીબો સૂચવે છે કે, ગરીબોને રેશનિંગમાં દૂધ આપવું જોઈએ કોરોનાગ્રસ્ત દેશમાં લોકોને દૂધતો ભલે નથી અપાતું; પ્રદૂષણ વિહિન આબોહવા અને ભેળસેળ વગરનો ખોરાક અપાય તોય પ્રભુનો પાડ !

આપણામાં સંપૂર્ણ પણે ચોખ્ખું અને વિશુધ્ધ ઘણે ભાગે કશું જ મળતું નથી. ભ્રષ્ટાચારને નાથવામાં અને બુધ્ધિને સતત બગડતી રોકવામાં આપણા રાજકર્તાઓ સદંતર નિષ્ફળ ગયા છે.

આપણે ત્યાં અત્યારે ચોમાસાની મોસમ છે અને વરસાદના દિવસો છે. અષાઢી મેઘનીર રોનક છે. શ્રીકાર વર્ષાની સંભાવનાને સહુ કોઈ સન્માને છે.

આવા પ્રભુકૃપાના સમયનો સારામાં સારો ઉપયોગ કરવાનો ધર્મ માનવમાત્રએ બજાવવો જોઈએ ઋત એટલે પ્રકૃતિનાનિયમની વિ‚ધ્ધ કશુબધી શકતું નથી. કોઈ વાર એવી ઘટનાઓ બને છે. જે ઋત અનુસાર જ હોય છે. પણ કાર્ય કારણ સંબંધ નહિ સમજાયાથી કેતેની વિરલતા કે અદભૂતતાથી આપણે તેમને ચમત્કાર માની તેમનામાં દિવ્યતા આરોપી દઈએ છીએ. કેટલીક વાર પાખંડીઓ તેમની મહત્તા દર્શાવવા ચમત્કારોનો દેખાવ કરે છે. ઘણી વાર સંતની નિર્મલ, પ્રેમાળ વાણી ભકતને શાંતિનો અનુભવ કરાવે છે. પ્રકૃતિ પોતે ચમત્કારોનો ભંડાર છે. જેમ કે, સોડિયમ ધાતુ પાણીથી સળગે છે. અને ઘાસતેલથી ઓલવાય છે. પ્રવાહી પાણી કરતા ઘન પાણી બરફનોભાર ઓછો હોય છે. કોલસો અને હીરો એક જ તત્વમાં બે સ્વ‚પ છે.

હવામાન સંકટને પહોચી વળવા ભારત દેશના દરેક નાગરીકે વધારેને વધારે વૃક્ષો રાષ્ટ્ર વ્યાપી વાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવી ઘટે.

વાતાવરણમાં પરિવર્તન આવતા નવા નવા રોગો ફાટી નીકળેલ છે. પશુઓમાં વધારે અસાધ્ય રોગો નવા જ જોવા મળી રહેલ છે. વાતાવરણ દુષિત થતા મચ્છરોને દુષિત વાતાવરણ યોગ્ય હોવાથી મચ્છરોની જાતોમાં વધારો થઈ રહ્યો છે. નવા નવા રાસાયણીક કેમિકલો પાણીને તથા ભૂગર્ભજળને બગાડી રહ્યા છે. ઘણી જગ્યાએ લાલ પાણી કેમિકલ યુકત પાણી ઔદ્યોગિક એરિયા આસપાસ નિકળવા માંડે છે. પાણીમાં ક્ષારોનો વધારો થવા માંડયો છે.

આપણા દેશમાં મંદિરોમાંની ગણપતિજીની પ્રતિમાઓએ દૂધપીવાનો ચમત્કાર કર્યો હોવાની અફવા જેવી અફવાઓનું પુનરાવર્તન હવે ન થાય તો પણ એક વાત રાખવી જોઈએ કે સમાજને ગંદકી કરનાર સુવર્ણોની નહી સફાઈ કરનાર પછાતોની ગરજ છે. માત્ર એક સપ્તાહ માટે સફાઈ કામદારો સંપૂર્ણ હડતાલ પર ઉતરી જાય તો આપણી કેવી ભૂંડી દશા થાય !સમાજને આગળ લઈ જવાનું કામ કડવી સચ્ચાઈ રજૂ કરનારા વિરલ લોકોએ જ કર્યું છે.મીઠું મીઠું બોલનારા મીંઢા લોકોએ તો સમાજને માત્ર ગુમરાહ કર્યો છે !

આપણે સંપૂર્ણ પણે આસ્તિક રહીએ અને નાસ્તિકતાનો અતિરેક ન કરીએ તો તે વધુ સા‚ ગણાશે. મહાત્મા ગાંધીજી ચૂસ્તપણે આસ્તિક હતા એટલે જ એ સત્યને જ પરમેશ્ર્વર ગણતા હતા અને અહિંસાને અનિવાર્ય માનતા હતા.

પૂરેપૂરી આસ્તિકતા સાથે આ ચોમાસામાં હજારો વૃક્ષો વવાય અને તેમાં ઈશ્ર્વરનું દર્શન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.