Abtak Media Google News

શ્રેષ્ઠ અભ્યાસ સાથે શ્રેષ્ઠ પ્લેસમેન્ટ અને નવા ઉદ્યોગ સાહસિકોનું જતન કરતી સૌરાષ્ટ્રની એકમાત્ર સરકારી ડિપ્લોમા કોલેજ એવી પીટીઆઈ રાજકોટની અનેરી સિદ્ધિ

રાજકોટ ,એન્જિનિયરિંગ ,શિક્ષણ અને વિકાસ એકબીજાના પર્યાય બની રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છ ની સૌથી જૂની અને એન્જીનીયરીંગ કોલેજની 1948 થી શરૂઆત કરનાર એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આજે ફરીથી ઉચ્ચ શિક્ષણના માપદંડો સાકાર કરી  અક્રેડીશન કાર્ડ ની માન્યતા આપવામાં આવી છે અબ્ તક ની મુલાકાતે આવેલા એ એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટના પ્રિન્સિપાલ ડોક્ટર એસ પંડ્યા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હેમાલીબેન્ન કોટક એચ બી પટેલ અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર કેવી દવે અબ તકસાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  એ,વી,પારેખ એક્રેડીટેશન કાર્ડ ની માન્યતા પ્રાપ્ત થતાં સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ નું બહુમાન પ્રાપ્ત થયું છે

એ વી પી ટી ની સફર અંગે જણાવ્યું હતું કે અક્રેડીટેશનની ટીમ 29એપ્રિલ થી 1 મે દરમિયાન કોલેજ ની મુલાકાતે આવી હતી જેના મૂલ્યાંકનના આધારે તે ૂાશ કોલેજ ના ચાર કોર્સ ને એન બી એના રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી છે જેનાથી સંસ્થાના ચોક્કસ શૈક્ષણિક ગુણવત્તા તેનું મૂલ્ય અને તેનું શિક્ષણ ઉત્તમ હોવાની પ્રમાણિક થાય છે આચાર્ય ડોક્ટર એસ પડ્યા ઓર્ડીનેટર શ્રીમતી હિમાલી બેન રુપારેલીયા એમ એમ મહેતા બીસી ચાંદલા એ આર રાઠોડ સમગ્ર બાયોમેડિકલ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન અને ડ્રેસ મેકિંગ અને ઇલેક્ટ્રિક વિભાગના ફેકલ્ટી સ્ટાફ સંસ્થાનાં તમામ પિક્ચર વિદ્યાર્થીઓ મિત્ર ગાઈડ ના અથાક પ્રયત્નો થી સંસ્થાને આ સિદ્ધિ પ્રાપ્ત થઇ છે

એન.બી.એ. એક્રેડિટેશન ની માન્યતા એ સંસ્થાના ચોકકસ સ્તરના શૈક્ષણિક ધોરણો જાળવે છે. તેનો હેતુ શૈક્ષણિક ગુણવત્તા અને જાહેર જવાબદારીમાં સુધારો છે.  આ સતત ગુણવતા નિયંત્રણ પ્રક્રિયા ઉતીર્ણ થનાર સંસ્થાને માન્યતા મળે છે. એ.વી.પી.ટી.આઇ. સંસ્થાના આચાર્ય ડો. એ.એસ. પંડયા એન.બી.એ. કો-ઓડીનેટર હિમાલી રૂપારેલીયા, એન.એમ. મહેતા, બી.સી. ચાંગેલા, એ.આર. રાઠોડ તથા સમગ્ર બાયો મેડીકલ, કોમ્પ્યુટર એડેડ કોસ્ટયુમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ અને ઇલેકટ્રીકલ વિભાગના ફેકલ્ટી સ્ટાફ મેમ્બર્સ, સંસ્થાના તમામ ફ.ેકલટી સ્ટાફ મેમ્બર્સ, વિઘાર્થીઓ, સ્ટેકહોલ્ડરર્સ, મેન્ટર, ગાઇડના અથાગ મહેનતના પરિણામે સંસ્થાને આ માન્યતા પ્રાપ્ત થયેલ જે સૌરાષ્ટ્ર અને કચ્છ એન્જીયરીંગ કોલેજની સૌથી જુની અને પ્રથમ કોલેજની અસ્મિતાને જાળવી રાખેલ છે. ગુજરાત ટેકનિકલ શિક્ષણના નિયામક જી.ટી. પંડયા (આઇએએસ) અને ગુજરાત એન્જીનીયરીંગ કોલેજના તમામ ફેકલ્ટી મિત્રો દ્વારા આ સિઘ્ધી મેળવવા બદલ અભિનંદન ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

જેમને એનબીએ માન્યતા પ્રાપ્ત કાયક્રમનો કરેલ છે. તે સંસ્થામાં અભ્યાસ કરેલ વિઘાર્થીઓ, પછી તમે ભારત, શ્રીલંકા, યુએસએ, યુ.કે, મલેશિયા, કેનેડા, ઓસ્ટ્રેલીયા (વોશિગ્ટન એકોર્ડના સભ્યો) સહિતના મોટાભાગના દેશોમાં નીચેની ત્રણ સુવિધાઓ મેળવી શકો છો. કોઇપણ નાગરીકની સમકક્ષ તે દેશની અભયાસની મંજુરી મળે છે.

(1) આ સભ્ય દેશોની કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓમાં એમ ટેક, એમબીએ વગેરે જેવા આગળના શિક્ષણમાં ચાલુ રાખો (ર) તે દેશમાં ચાર્ટર્ડ પ્રોફેશનલ બનીને ક્ધસલ્ટન્સી કરો (3) તમારોપોતાનો વ્યવસાય – ઉઘોગ શરુ કરી શકાય છે.

એ.વી. પારેખ ટેકનીકલ ઇન્સ્ટિયુટ ખાતે આઇ.સી.ટી. તથા રિનયુએબલ એનજી કોર્સની માન્યતા વર્ષ 2022 થી મળેલ છે. જેની એડમિશન પ્રક્રિયા માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે. રાજકોટ ના હાર્દસમા વિસ્તારમાં અને સીટી બસ તેમજ એસ.ટી. બસ સ્ટોપથી તદન નજીક અને સાથે જ કોલેજના વિસ્તારમાં જ નજવી ફી થી રહેવાની સગવડ માટે સરકારની પોતાની જ ર બોયઝ 1 ગર્લ્સ અલાયદી હોસ્ટેલ ધરાવે છે. એમવાયએસવાય, ડીજીટલ ગુજરાત અંતર્ગત વિવિધ ટેસ્ટ અને નેશનલ સ્કોલરશીપ વિઘાર્થીઓ મેળવીશકે છે. વિઘાર્થીઓના પ્લેસમેન્ટ માટે ઘણી બધી નામાંકિત કંપનીઓ જેવી કે રિલાઇન્સ, સુઝલોન, એલએડ ટી, વિપ્રો, કલ્પતરુ, આદિત્ય બિરલા, કેશવ એંકોન, અદાણિ પાવ,ર ટાટા કેમીકલ વગેરે મુલાકાત લે છે. જોબ ફેરમાં સૌથી વધુ વિઘાર્થીઓનું પ્લેટમેન્ટ થયેલ છે. એંજીનીયરીંગ ના વિઘાર્થીઓ બિઝનેસ કરી શકે તે માટે સંસ્થા ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજનાનું સૌરાષ્ટ્ર -કચ્છ ખાતેનું રીજીયોનલ સેન્ટર એ.વી.પી.ટી. આઇ ખાતુે કાર્યરત છે.

સૌરાષ્ટ્ર ખાતેનું ડિઝાઇન ઇનોવેશન સેન્ટર સ્પોક સેન્ટર પણ એ.વી.પી.ટી. આઇ ખાતે કાર્યરત છે. જેમાં વિવિધ તજજ્ઞો દ્વારા વિઘાર્થીઓને પ્રેકટીકલ તાલીમ પુરી પાડે છે અને નવી ડીઝાઇન પેટન્ટ અને વ્યવસાયિક રીતે ઉત્પાદન કરી શકે તે માટે નાણાકીય સહાય અને માર્ગદર્શન  આપે છે.

Dsc 4561 Scaled

સ્ટાર્ટઅપના આઈડિયાને ધારી સફળતા કેમ નથી મળતી,?

એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ના ચાર કોર્સને એક્રેડિટેશન ની માન્યતા મળી છે તે સંસ્થા અને ખાસ કરીને રાજકોટ માટે મોટી સિદ્ધિ છે 75 વર્ષ જૂની આ શૈક્ષણિક સંસ્થા ના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ સંસ્થા સાથે જીવંત રીતે જોડાયેલા છે રિન્યુએબલ એનર્જી અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી સહિતના ચાર કોષોને માન્યતા મળી છે ત્યારે અબ તક દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ઉદ્યોગ સાહસિકો માટે સ્ટાર્ટ અપ અને સ્કીલઇન્ડિયા જેવા સરકારના પ્રોત્સાહન છતાં સ્ટાર્ટઅપ ના આઈડીયા ને સંપૂર્ણ સફળતા કેમ મળતી નથીસ્ટાર્ટ અપઅને ઇનોવેટિવ આઇડિયા સીધો લાભ થવા જોઈએ તે હજુ થતા નથી …તેના કારણમાં સંસ્થાના તજજ્ઞોએ જણાવ્યું હતું કે ઇનોવેટિવ આઇડિયા અને સ્ટાર્ટઅપ ને ઉદ્યોગમાં સાકાર કરવા માટે આંતરમાળખાકીય સુવિધા ની કોઈ કમી નથીપરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સામાજિક જાગૃતિનો અભાવ છે એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ 75 વર્ષથી ચાલતી સફળ સંસ્થા છે તેમાં દરેક અભ્યાસક્રમ માટે નિષ્ણાંત ફેકલ્ટી અને અનુભવ નો પૂરેપૂરો લાભ વિદ્યાર્થીઓને મળે છે સંસ્થા સમય સાથે કદમ મિલાવે છે નવા કોર્સમાં રિન્યુએબલ એનર્જી, ડ્રેસ ડિઝાઇનિંગ જેવા કોર્સઆગામી જરૂરિયાતો પૂરી કરનારા છે તેમાં 100% પ્લેસમેન્ટની ગેરંટીઆપનાર છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.