Abtak Media Google News

ધોરણ-12 સાયન્સનું પરિણામ 2 મે  9.00 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ www.gsb.org પર પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વ્હોટ્સએપ પર પણ પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે.

ધો.12 સાયન્સનું પરિણામ નીચેની વેબસાઈટ પરથી 

www.gsb.org 

સૌથી વધુ મોરબીના હળવદમાં આવ્યું પરિણામ

ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.  ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ આવ્યું છે જેમાં કુલ 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામસૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ  આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.