Abtak Media Google News

1 ફુટથી 10 ફુટ સુધીના ક્રિસમસ ટ્રી, જીંગલબેલ, સ્ટાર બેલ, સાંતા કલોઝના ડ્રેસ, ટોપી, મોજા, મેટાલીક કાર્ટુન્સ, ન્યુયર ફોઇલ બેનરનો ખજાનો

 

અબતક, રાજકોટ

તા. રપ ડિસેમ્બર નાતાલ પર્વ અને 31 ડીસેમ્બરે 2022ને આવકારવા માટે અહી ડો.યાજ્ઞીક રોડ ઓલ જોહર કાર્ડસ વાળા યુસુફઅલીભાઇ તથા હસનેનભાઇ તથા કાલાવડ રોડ પાસે પ્રેમ મંદિરની લાઇનમાં ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરી વાળા જોહરભાઇએ ક્રિસમસ તથા ન્યુયર ના ડેકોરેશન અંગે જણાવ્યું હતું કે, આ તહેવારમાં રેસ્ટોરન્ટ, હોટલો, ચર્ચ, સ્કુલો, કોલેજ, ઘર, શોરૂમ, ઓફીસો વિગેરેને સજાવવા માટે અમારે ત્યા સંખ્યાબંધ આઇટમો આવેલ વછે. જેવી કે એક ફુટથી લઇને 10 ફુટ ઉંચાઇના ક્રિસમસ ટ્રી તેમજ લાઇટીંગ વાા ક્રિસમસ ટ્રી આવેલ છે. કિસમસ ટ્રીને ડેકોરે કરવા માટે સ્ટાર, બેલ, શાંતા લાકડી, ગીફટ બોકસ, ઢોલ, ચોકલેટ, શાંતાકલોઝ, મેટાલીક બોલ, વિ.ના મીકસ પાઉચ આવેલ છે. દિવાલ દરવાજા ઉપર લગાવવા માટે સ્ટે. જીંગલ બેલા કિસમસ તથા ન્યુયરના બેનરો, આ વર્ષ ખાસ ફોઇલ બ્લુનના ન્યુયર તથા મેરી કિસમસ લખેલ બેનરો આવેલ છે.

શાંતા કલોઝની ટોપી, ડ્રેસ પણ આવેલ છે. આ વર્ષ દિકરીઓ માટે શાંતા કલોઝના ડ્રેસ તથા ચોટલીવાળી ટોપી આવેલ છે. શાંતા કલોઝના માસ્ક, થર્મોકોલના કટ આઉટ આવેલ છે. થમોકોલના સ્ટાર, જીંગલ બેલ, બોલ, જરીથી સજાવટ કરેલ આવેલ છે. મેટાલીક ત્થા ફોઇલ ફીંગના અલગ અલગ ડીઝાઇનોના કર્ટન (પરદા) વિવિધ ડીઝાઇનોના આવેલ છે. જેનાથી ભવ્ય ડેકોરેશન થઇ શકે છે.

વિવિધ કલરોની મેટાલીક ગ્રાન્ડ લેન્ડ (માળા જાલર) આવેલ છે. શાંતા કલોઝના બેટરીથી ચાલતા ડાંસીંગ કરતા શોપીસ મ્યુજીક વાળા ડોમ ગોડ ઇસુ, જીસસ મેરીના પોલીસ્ટોનના શોપીસ તેમજ લાઇટીંગ વાળા શોપીસ શાંતા કલોઝના કટ આઉટ, કાર્ડ બોર્ડના વિવિધ કલરના કલર ફુલ સ્ટાર જેમાં બલ્બ લગાડી શકાય છે. જેમાં કિસમસને લગતા પીકચરવાળા સ્ટાર પણ અલગ અલગ સાઇઝના આવેલ છે. જોહર કાર્ડસ તથા જોહર ગેલેરીમાં કિસમસ તથા ન્યુયરની ડેકોરેશન માટે જરુર મુલાકાત લ્યો આ ઉપરાંત કિસમસ કાર્ડસ તથા ન્યુયરના કાર્ડસમા સંખ્યાબંધ ડીઝાઇનનો આવેલ છે. આ વર્ષ કાર્ડસની સારી એવી ડીમાન્ડ થઇ છે લોકો હવે એસએમએસ ના બદલે કાર્ડસ મોકલે છે 2022ની ડાયરી આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.