Abtak Media Google News

રાજકોટ ઇન્કટેક્સ ઓફિસમાં એસીબીની રેડ પડી. ઇન્કમટેક્સ ઓફિસર એન.પી. સોલંકીની ઓફીસમાં જ રેડ પડી.એન.પી. સોલંકી એક ખેડૂતને લાંચ આપતા ઝડપાયા. ૧૨ લાખની નોટિસસેટલમેન્ટ માં ખેડૂત પાસે માંગવામાં આવ્યા હતા.૯૦ હજાર રૂપિયાની માંગ કરી ત્યારબાદ ૩૦ હજારમાં સેટિંગની કરવાનું કરવામાં આવી હતી. આ  સમગ્ર વાત ખેડૂતે  હકીકત acbને કહેતા પાડવામાં આવી રેડ. હાલ acbની કાર્યવાહી શરૂ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.