Abtak Media Google News

આપણે બધા જ જાણીએ છીએ કે પાણી આપના શરીર માટે ખૂબ જ જરૂરી છે દિવસનું ૫-૬ લિટર પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક બને છે પરંતુ પાણી સાથે જો આ વસ્તુ ઉમેરીને પીવામાં આવે તો બધી બીમારી દૂર થઈ જશે.જી હા જો પાણી સાથે હિંગ ઉમેરીને પીવામાં આવે તો તેના ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ…

Hingસામાન્ય રીતે આપણે હિંગનો ઉપયોગ વર્ષોથી રસોઈમા કરતાં આવી છીએ તે સિવાય પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત દવા તરીકે પણ હિંગનો ઉપયોગ કરવામાં આવે છે.Maxresdefault 11

જ્યાં એક તરફ હિંગનો ઉપયોગ ભોજનમા સ્વાદ વધારવામાં આવે છે ત્યાં બીજી તરફ હિંગનો ઉપયોગ બીમારીએ દૂર કરવામાં પણ થાય છે.Untitledcollage10 1525861479

તે સિવાય આર્યુવેદમા પણ હિંગનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવે છે. આયુર્વેદમા કહેવામા આવ્યું છે કે નવશેકા પાણીમા એક ચમચી હિંગ ઉમેરીને પીવાથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક બને છે.How To Prevent Cold Flu

શિયાળાની ઋતુમા શરદી ઉધરસ થવીએ ખૂબ જ સામાન્ય વાત છે તેના માટે પણ જો એક ગ્લાસ પાણીમાં એક ચમચી હિંગ ઉમેરીને પીવાથી શરદી ઉધરસમા રાહત મળે છે.03 Asthma Day

એ સિવાય પણ ઉપયોગ અસ્થમા, બ્રૉન્કાઇટિસ અને ઉધરસ જેવી બીમારીઓમા પણ હિંગનું પાણી ખૂબ જ ફાયદાકારક બને છે.

કેટલીક છાતીને લગતી બીમારીઓ દૂર કરવા પણ હિંગનું પાણી ખૂબ જ ફાયદાકારક બને છે.Bone Up Keep Your Bones Healthy And Strong

હિંગનું પાણી હાડકાં પણ મજબૂત બનાવે છે. તે સિવાય શ્વાસ સંબંધિત બીમારીઓ માટે પણ હિંગનું પાણી ખુબ જ ઉપયોગી બને છે.Acidity E1420865456304

જો તમને ક્યારે પણ અચાનક પેટમા દર્દ થતો હોયતો તમે હિંગનું પાણી નાભી પાસે લગાવી શકો છો જે ખૂબ જ ફાયદાકારક બને છે.5561669401043180Beea790Fb4B3A83D

ગરમ પાણીમા હિંગ અને ગોળ ઉમેરીને પીવાથી ગેસને સંબંધિત બીમારીઓમા રાહત જોવા મળશે. કહેવાય છે કે હિંગમા એન્ટિ ઇન્ફ્લેમેટરી એન્ટિઓક્સીડેન્ટ હોય છે જે ગેસ સંબંધિત બીમારીઓમા ફાયદાકારક બને છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.