Abtak Media Google News

શ્રીનાથજીની ઝાંખી-કસુંબો ડાયરો, દાંડીયારાસ સહિતના કાર્યક્રમોની સરવાણી

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ એન્જલ પંપ ના સ્થાપક અને શહેરની સેવા સંસ્થામાં અનુ યોગદાન આપનાર છે  તેમજ  જામનગર ખાતે આવેલી 300 વર્ષ જૂની સુપ્રસિદ્ધ સેવા સં સ્થા ધોરીવાવ સંસ્થા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રારંભ થઈ ગયો છે ત્યારે વ્યાસપીઠ પરથી પ્રસિદ્ધ ભાગવત શ્યામભાઈ ઠક્કર પોતાની દિવ્ય અને અમૃતવાણી થકી ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે આ અંગે માહિતી આપતા આંદ્રોજા પરિવારની અશ્વિનભાઈ કિરીટભાઈ જીગ્નેશભાઈ જણાવ્યું હતું કે અમારા આંગણે યોજનાના આ કાર્યક્રમની માં અમે પૂરે ભાવ થી કાર્ય કરી રહ્યા છીએ અલગ અલગ દેવી દર્શન પણ રાખવામાં આવ્યા છે

Advertisement

રાસલીલા ઉપરાંત ઊભું કરવામાં આવ્યું છે પોથીયાત્રામાં ઢોલ નગારા બેન્ડવાજા રથ સહિતની પોથીયાત્રા આયોજનકરવામાં આવ્યું હતું પોથી યાત્રા દરમિયાન સામાજિક રાજકીય વિવિધ ક્ષેત્રોના જોડાયા હતા ગામના બારગામ થી આવનારા તમામ મહેમાનો માટે ઉતારા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર કથા દરમિયાન કથા ના શુભ સ્થળ આણંદ બાવા સેવા સંસ્થાના ગાદીપતિ મહંત દેવપ્રસાદજી મહારાજ ના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહ નો લાભ મળશે દર વર્ષે દરરોજ જુદા જુદા કાર્યક્રમો જેમાં શ્રીનાથજી ઝાંખી કસુંબીનો રંગ ડાંડિયારાસ સત્યનારાયણ ભગવાનની કથા સાઈરામ દવે નો હાસ્ય દરબાર આ ઉપરાંત ઠાકોરજીના ચરણોમાં 108 પ્રસાદનો ભોગ પણ કરવામાં આવશે તેમજ આ કથા આણંદ ધાબાવા સેવા સંસ્થાના ગાદીપતિ કે જેમણે દેશ વિદેશમાં પોતાની હજારો નિર્માણ કર્યું છે અને જેમની 35 થી વધુ સંસ્થા દ્વારા સેવા પ્રવૃત્તિ થઈ રહી છે

એવા મહંત દેવ પ્રસાદજી મહારાજની જ્ઞાન તુલા નો કાર્યક્રમ પણ રાખેલો છે    શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ વૈજ્ઞાનિક સમગ્ર વ્યવસ્થા આદ્રોજો પરિવાર ના મોભે શિવલાલભાઈઆદ્રોજો અને રેવાબેન  આદ્રોજાના માર્ગદર્શન હેઠળ અશ્વિનભાઈ આદ્રોજો રંજનબેનઆદ્રોજો જીગ્નેશભાઈઆદ્રોજો તૃપ્તિબેન આદ્રોજા, સાહિલ આદ્રોજા, ધ્વનિ આદ્રોજો, રઘુભાઈ ટીલવા અંકિતાબેનટીલવા ભીલવા સહિતના સમગ્ર વ્યવસ્થા સંભાળી રહેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.