Abtak Media Google News

વાયુસેનાની સૂર્યકિરણ એરોબિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજવામાં આવ્યો

જામનગરમાં ભારતીય વાયુસેનાની સૂર્યગ્રહણએરોબિક ટીમ દ્વારા ડ્રાઇવ ઇન એરફોર ડિસ્પ્લે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું એરફોર્સની સૂર્ય કિરણ એરોબિક્સ શુક્રવાર સવારથી જ અદભુત અદિત્ય અને આકર્ષણ કરતબો પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જામનગરના આકાશ નો રચાતા લોકો મંત્રમુગ્ધ થયા હતા શો દરમિયાન મહાનગરપાલિકા નાયબ કમિશનર ભાવેશભાઈ જાની તેમજ એરફોર્સ અધિકારીઓ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જે ખૂબ જ નીચે સપાટીએ ઉડી રહેલા વિમાનો જોઈને તેમજ ઊંચા આકાશમાં સફેદ ધુમાડા ની વિવિધ ડિઝાઇનો ની રચના કરતા વિમાન જોઈને રોમાંચિત થયા હતા તેમજ નાગરિકોમાં અગાસીઓ પર ચડી હર્ષ નું મોજુ ફરી વળ્યું હતું

એરફોર્સ દ્વારા હોક-32 પ્રકારના નવ વિમાનો તાલીમ બંધ પાયલોટોની ટુકડી ની દેશભરમાં વીમાનો સાથે મોકલીને વિવિધ શહેરોના યુવા ધન અને વિદ્યાર્થીઓને એરફોર્સમાં જોડાવાની પ્રેરણા મળે તે માટે એરોબિક પ્રકારના એરફોર્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાયલોટો દ્વારા ખૂબ જ સંકલિત અને સંતુષ્ટ રીતે હેરત અંગે હવા બાજી કરવામાં આવી છે જામનગરના લોકો માટે શુક્રવારે તારીખ 11 અને 12 ના રોજ સવારે 9:30 વાગે સૂર્ય કારણ ટીમની પાયલોટ દ્વારા આકાશી કર્તબુ રજૂ થાય તે માટે એરફોર્સ દ્વારા એરફોર્સ સ્ટેશન વન અને ટુ ના કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે નગરપાલિકાના સહયોગમાં શહેરના નજીક આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ એરપોર્ટ રોડ પર આવેલી એક હોટલની બહાર તેમજ આદિનાથ પાર્ક વિસ્તારમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી નાગરિકોની દેખરેખ એરફોર્સ નવીન કમાન્ડર રહી અને ડેપ્યુટી કમિશનર ભાવેશ જાનવીએ જવાબદારી સંભાળી આજે સવારે આ જ જગ્યાએ વધુ વિદ્યાર્થી તેમજ નાગરિક માણી શકે તેવી વ્યવસ્થા એરફોર્સ મ્યુનિસિપલ કોર્પોરેશન રાખી છે

અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવ્યાં

ભારતીય વાયુસેના (આઈએએફ)ની “સૂર્ય કિરણ” એરોબિક ટીમ (એસકેએટી) દ્વારા જામનગરમાં આજે 11 નવેમ્બરના રોજ સવારે પ્રાંઈવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સૂર્ય કિરણ એરોબિક ટીમના હવાઈ કરતબથી સર્વે મંત્ર મુગ્ધ થયા હતા. આ કાર્યક્રમમા હોક એમ.કે.132 એરક્રાફ્ટમાં સૂર્ય કીરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.