Abtak Media Google News

સીબીઆઈની વિશેષ અદાલતમાં બાબરી ધ્વંસ કેસ બાબતે સુનાવણી

૧૯૯૨ની ૬ ડિસેમ્બરે યેલા બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં આજે સીબીઆઇની વિશેષ અદાલતે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભરતી સહિતના આરોપીઓ સામે વધારાના આરોપો ઘડવા સુનાવણી હા ધરી છે.

સુપ્રીમ કોર્ટ તા.૧૯ એપ્રિલે અડવાણી, કેન્દ્રીય પ્રધાન ઉમા ભરતી અને ભાજપ નેતા જોશીને કવાતરાના આરોપોનો સામનો કરવાના નિર્દેશ આપ્યા હતા. આજરોજ બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે આરોપો ઘડવાનું શરૂ કર્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી રાષ્ટ્રપતિ પદ માટેની દોડમાં હોવાી તેમની માટે આ કેસ મહત્વપૂર્ણ છે. બીજી તરફ અદાલતે આ કેસમાં છઠ્ઠા આરોપી સતીશ પ્રધાનને જામીન આપ્યા છે. આજની સ્પેશિયલ કોર્ટની કાર્યવાહીી ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓનું ભવિષ્ય નક્કી વા જઈ રહ્યું છે. આ કેસને ખુબજ સંવેદનશીલ ગણવામાં આવે છે. પરિણામે લોકોની નજર આ કેસ ઉપર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.