Abtak Media Google News

૧૬ ી ૧૮ વર્ષની વયમર્યાદામાં બોર્ડની બે પરીક્ષા આપતા હોવાી વિર્દ્યાીઓ તણાવમાં રહેતા હોય છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોડર્માં ધો.૧૦ની પરીક્ષા રદ્દ કરવી જોઈએ. તેવી દરખાસ્ત શનિવારે યોજાયેલ શિક્ષણ સમીતીની બેઠકમાં કરવામાં આવી હતી. પરંતુ આ દરખાસ્તને નાબુદ કરવામાં આવી હતી. ડો.પ્રિયવદનભાઈ કોરાટ દ્વારા અગાઉ જ ધો.૧૦ની પરીક્ષાને નાબુદ કરવા માટેની એક રજૂઆત શિક્ષણ સમીતી સમક્ષ કરવામાં આવી હતી. જે નામંજૂર તા હવે વાલી મંડળ દ્વારા ધો.૧૨ની પરીક્ષા નાબૂદ કરવાની માંગણી કરવામાં આવી છે. ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો કોઈ જ ર્અ રહ્યો ની ત્યારે હવે આ પરીક્ષા નાબુદ કરી દેવી જોઈએ તેવી માંગણી વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડને રજૂઆત કરતા લખાયેલા પત્રમાં વાલી મંડળ દ્વારા એવો તર્ક રાખવામાં આવ્યો છે કે, ભારતમાં માત્ર બે ી ત્રણ રાજયો જ એવા છે કે જેમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. ધો.૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિર્દ્યાીની વયમર્યાદા ૧૬ ી ૧૮ વર્ષ સુધીની હોય છે. આ વય મર્યાદા દરમિયાન વિર્દ્યાીઓ તણાવમાં રહેતા હોય છે અને અનેક એવા નકારાત્મક કેસો બહાર આવતા હોય છે. જેના કારણે આપઘાત સુધીનું પગલુ પણ વિર્દ્યાીઓ ભરતા હોય છે. આ ઉપરાંત બોર્ડ દ્વારા એક જ બોર્ડ રાખવામાં આવે તો વાલીઓના ફી, ટયુશન સહિતના કરોડો ‚પિયાની બચત ાય તેમ છે. હાલમાં ફી નહીં ભરનારા કેટલાક વાલીઓ શાળાઓ દ્વારા એવી ચિમકી આપવામાં આવે છે કે, ફી ભરવામાં નહીં આવે તો બોર્ડનું એડમિટન કાર્ડ આપવામાં આવશે નહીં. વિર્દ્યાીઓ પાસેી લેવામાં આવતી ફીમાંી બોર્ડને વર્ષે ‚ા.૪૦ કરોડ ઉપરની આવક ાય છે. આ સ્િિતમાં કોઈપણ વિર્દ્યાીઓને પરીક્ષા ફોર્મ રોકી શકે નહીં. આ છતાં કેટલીક સ્કૂલો દ્વારા વિર્દ્યાીઓને ચિમકી આપવામાં આવે છે. તાકીદે બોર્ડ દ્વારા પરીપત્ર કરીને કોઈપણ શાળા ફીના મુદ્દે વિર્દ્યાીઓનું એડમિટન કાર્ડ રોકે નહીં તેવો પરીપત્ર જાહેર કરવો જોઈએ તેવી માંગણી વાલીમંડળ દ્વારા કરવામાં આવી છે.

યુજીસીના આધાર પ્રમાણે વર્ષ ૨૦૨૦ી ભારતમાં માત્ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એમ બે જ પ્રવાહ રહેવાના હોય તો ધો.૧૦ પછી જ વિર્દ્યાીઓએ કયાં પ્રવાહમાં જવું તે નકકી કરવું પડે તેવી સ્િિત ઉભી વાની છે. આ સ્િતિમાં ધો.૧૨ની પરીક્ષા રદ્દ કરવી જોઈએ તેવી રજૂઆત વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.