Abtak Media Google News

દાખલો કઢાવવા આવેલા અરજદારોને ધરમનાં ધકકા, ભારે રોષ

વીછીયા તાલુકામાં ગઈકાલે શુક્રવારે રજાનો દિવસ હોય તેવો માહોલ સર્જાયો હતો. દાખલા કઢાવવા માટે ૫૦ જેટલા અરજદારો વહેલી સવારથી લાઈન લગાવીને તાલુકા પંચાયત કચેરીએ ઉભા હતા

ત્યારે માત્ર તાલુકા વિકાસ અધિકારી સિવાય કોઈ અધિકારી કે કર્મચારી ફરકયા જ ન હતા અન્ય કર્મચારી અને અધિકારીઓ ગેર હાજર રહેતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. જોકે છેલ્લા ઘણા સમયથી આ સરકારી કચેરીમાં લોલમલોલ ચાલી રહ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.