Abtak Media Google News

એવા ઘણા ફૂડ્સ છે જેને સો લેવાી ઘણો ફાયદો ાય છે. ડોક્ટરનું કહેવું છે કે કેટલાક ફૂ્ડ્સ એક સો ખાવામાં આવે તો એ એક બીજાના ગુણો વધારી દે છે.

. દહીં અને કેળા

કેળામાં રહેલું ઇનુલિન નામનું ફાઇબર દહીંના સારા બેક્ટેરિયાને સપોર્ટ કરે છે. કેલ્શિયમનું એબ્ઝોપર્શન સારું ાય છે.

. દાળ અને ભાત

ભાત સો દાળ ખાવાી બોડીને પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ સહિત દરેક જરૂરી એમીનો એસિડ મળે છે.

. પૌંઆ અને લીંબુ

પૌંઆમાં લીંબુ નીચોવીને ખાવાી પૌંઆમાં પહેલું આયરન અને લીંબુમાં રહેલું વિટામીન સીના કારણે સારી રીતે એબ્ઝોર્બ ાય છે.

. ગ્રીન ટી અને લીંબુ

લીંબુ નાંખીને ગ્રીન ટી પીવાી એન્ટીઓક્સીડેન્ટ બોડીમાં સારી રીતે એબ્ઝોર્બ ાય છે.

. દૂધ અને ખજૂર

દૂધમાં ખજૂર ઉકાળીને પીવાી ગરમીમાં વારંવાર તરસ લાગવાની સમસ્યા, બળતરા વાની સમસ્યા દૂર ાય છે, વજન વધારવામાં મદદરૂપ ાય છે.

. દૂધ અને જેઠીમધ

દૂધમાં જેઠીમધ મિક્સ કરીને પીવાી મગજ સારું ાય છે અને યાદશક્તિ સારી થય છે.

. છાશ, હીંગ અને જીરા

છાશમાં હીંગ અને જીરું નાંખીને પીવાી બોડીમાં પાણીની ખામી દૂર ઇ જાય છે. ગેસ અને અપાચનની સમસ્યા બરોબર ાય છે.

. તુલસીની ચા અને મધ

તુલસીની ચામાં મધ મિકસ કરીને પીવાી બળતરા, ગરમીી રાહત મળે છે. વાયરલ તાવમાં પણ ફાયદો ાય છે.

. ભાત અને અડદ દાળની ખીર

આ કોમ્બિનેશન નબળાઇ દૂર કરવામાં, પાવર અને સ્પર્મ કાઉન્ટ વધારવા માટે સૌી સારું કોમ્બિનેશન છે.

૧૦. કોમીર, જીરા અને વરિયાળી

આ ત્રણેયને પાણીમાં ઉકાળીને ઠંડું કરીને પીવાી ગરમી, લૂ, ડિ હાઇડ્રેશન અને પાઇલ્સની સમસ્યામાં ફાયદો થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.