Abtak Media Google News

સુરવો ડેમમાં પાણીની ધીંગી આવક: લોકોમાં ખુશીનો માહોલ

વડીયામાં સવારે ૧૧ કલાકે થી મેઘાની મહેર શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો વરસાદ ન રહેતા બીજીતરફ ભયનો માહોલ સર્જાયો વડીયામાં દિવસ દરમ્યાન ૫ ઈંચ વરસાદ ખાબકી ગયેલ નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા વડિયા સુરવોડેમ મા ૫ ફૂટ નવાનીર ની આવક થયેલ છે વડિયા પંથકમાં સવારે ૧૧ વાગ્યા થી હજુ આ લખાઈ છે ત્યાંસુધી ધોધમાર વરસાદ પડી રહેલા છે

વડિયા પંથકના તોરી,રામપુર, અનિડા,  ખાખરીયા, બરવાળા બાવળ, ખજૂરી બાટવાદેવળી, ઢુંઢિયા પીપળીયા સહિતના ગામોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે લોકોમાં એકતરફ ખુશી એકતરફ મુશ્કેલી જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે બીજી તરફ વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી વડિયા વાસીઓ રાત્રીના સમયે જાગતા રહી વરસાદને ખમૈયા કરોના પ્રાર્થના કરે છે

આ વરસાદ વચ્ચે વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે એક બાઇક સવાર તણાયો વડિયા મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો મૂળ બરવાળા બાવળનો વતની અને વડિયા સાબુ,પાવડરની દુકાન ધરાવતો જીતેન્દ્ર લિબાભાઈ પાનસૂરિયા જાતે પટેલ ઉ.૩૩ તે પોતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગામના પાદરમાં કોઝવેપર પોતાનું ટિફિન નીચે પડતા ટિફિન લેવામાં કોઝવે પર પાણીમાં બાઇક સહિત ખુદ તણાયો ઘટના સ્થળે મામલતદાર પોલીસ સહિતનો કાફલો પહોંચ્યો યુવક ની શોધખોળ શરૂImg 20180712 Wa0203વડીયામાં સવારે ૧૧ કલાકે થી મેઘાની મહેર શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો વરસાદ ન રહેતા બીજીતરફ ભયનો માહોલ સર્જાયો વડીયામાં દિવસ દરમ્યાન ૧૬૫ મી.મી. વરસાદ ખાબકી ગયેલ નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા વડિયા સુરવોડેમ મા ૧૩ ફૂટ નવાનીર ની આવક થયેલ છે

વડિયા પંથકમાં સવારે ૧૧ વાગ્યા થી હજુ આ લખાઈ છે ત્યાંસુધી ધોધમાર વરસાદ પડી રહેલા છે વડિયા પંથકના તોરી,રામપુર,અનિડા,ખાખરીયા,બરવાળા બાવળ,ખજૂરી બાટવાદેવળી,ઢુંઢિયા પીપળીયા સહિતના ગામોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે લોકોમાં એકતરફ ખુશી એકતરફ મુશ્કેલી જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે બીજી તરફ વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી વડિયા વાસીઓ રાત્રીના સમયે જાગતા રહી વરસાદને ખમૈયા કરોના પ્રાર્થના કરે છે

આ વરસાદ વચ્ચે વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે એક બાઇક સવાર તણાયો વડિયા મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો મૂળ બરવાળા બાવળનો વતની અને વડિયા સાબુ,પાવડરની દુકાન ધરાવતો જીતેન્દ્ર લિબાભાઈ પાનસૂરિયા જાતે પટેલ ઉ.૩૩ તે પોતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગામના પાદરમાં કોઝવે પર પોતાનું ટિફિન નીચે પડતા ટિફિન લેવામાં કોઝવે પર પાણીમાં બાઇક સહિત ખુદ તણાયો ઘટના સ્થળે મામલતદાર પોલીસ સહિતનો કાફલો પહોંચ્યો યુવક ની શોધખોળ શરૂ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.