Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Kutchh»સામખિયાળી રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક ત્રણ માલવાહક ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના
Kutchh

સામખિયાળી રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક ત્રણ માલવાહક ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના

An accident occurred between three cargo trucks near Samkhiyali Radhanpur National Highway
By Abtak Media14/09/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ભચાઉ સમાચાર

સામખિયાળી રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના લાકડિયા નજીક આજે વહેલી સવારે ત્રણ માલવાહક ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં સામખિયાળીથી ચિત્તોડ તરફના માર્ગે ઊભેલી બે ટ્રકમાં ઘસમસતી આવતી ટ્રક પાછળથી ધડાકાભેર ટકરાઈ પડી હતી, જેને લઇ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અચાનક ટકરાઈ પડેલી ટ્રકથી ઊભેલી ટ્રકના ચાલકોમાં અફડતફડી મચી ગઇ હતી અને પસાર થતાં અન્ય વાહનો થંભી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થઈ નથી. પરંતુ અકસ્માતના કારણે ત્રણ કલાક સુધી ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. હાલ લાકડિયા પોલીસ અને માખેલ હાઇવે પેટ્રોલીંગની ટીમ દ્વારા ક્રેન મારફતે વાહનો ખસેડવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે અટવાયેલા વાહનો ધીમી ગતિ સાથે આગળ વધી રહ્યા છે.

અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ લાકડિયા ધોરીમાર્ગ પરની ગેલ કંપની નજીક હોટેલ દેવ નારાયણ પાસે આજે ગુરુવારે સવારે 6.30ના અરસામાં ત્રીપલ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. જેમાં એક ટ્રકમાં ખામી સર્જાતા તેને માર્ગની બાજુમાં ઉભી રાખી સલામતી માટે અન્ય એક ટ્રકને તેના બચાવ માટે પાછલ ઉભી રખાઈ હતી,

ALSO READ  ઇન્દ્રભારતી મહારાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં વ્યવહાર કરનાર વિરુદ્ધ આવેદનપત્ર અપાયું

આ દરમિયાન આરસ પથ્થરનો પાવડર ભરેલી ટ્રક અચાનક ચડી આવી હતી અને ધડાકાભેર ઊભેલી ટ્રક સાથે અથડાઈ પડી હતી. જેમાં ટ્રકની આગળની કેબિનો ભાગ ભાંગી પાડયો હતો જ્યારે તેના ચાલકને હળવી ઈજાઓ પહોંચતા હાઇવે એમ્બ્યુન્સ દ્વારા સારવાર અપાઇ હતી. અકસ્માતના પગલે ત્રણ કલાક સુધી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. હાલ ટ્રાફિક ધીમી ગતિએ આગળ વધી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 ગની કુંભાર

accident bharuch featured gujarat newsupdate
Share. Facebook Twitter WhatsApp
Previous Articleલડખડાયેલી અને લંગડાયેલી પાક ટીમન નવોદિત લંકાને હરાવી એશિયા કપ ફાઇનલમાં પહોંચશે ?
Next Article તમે આ 3 સરળ રીતોથી અજાણ્યા કોલાર કે નંબરનું નામ પણ જાણી શકો છો…
Abtak Media

    Related Posts

     અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

    22/09/2023

    શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

    22/09/2023

    શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

    22/09/2023
    Add A Comment

    Comments are closed.

    Top Posts

     અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

    22/09/2023

    ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

    22/09/2023

    શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

    22/09/2023

    ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

    22/09/2023

    સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

    22/09/2023
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Most Popular

    રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

    03/06/2021

    ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

    19/06/2021

    ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

    08/11/2017
    Our Picks

     અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

    ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

    શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

    Advertisement
    © 2023 Abtak Media. Designed by Black Hole Studio.
    • About us
    • Privacy Policy
    • Abtak Epaper
    • Live TV

    Type above and press Enter to search. Press Esc to cancel.