Abtak Media Google News

      કંડલા સમાચાર 

આજરોજ કંડલામાં મોટી દુર્ઘટના ટળી મહાબંદર કંડલા ખાતે આવેલ જહાજમાં અનલોડીંગ માટે ટ્રેનની મદદથી હાઈડ્રાને જહાજની અંદર ઉતારતી વખતે મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

Screenshot 14 9

 

M.V. કોપનહેગન ઈગલ નામનું જહાજ કંડલા પોર્ટની જેટી નંબર છ ખાતે બર્થ થયું હતું ત્યાર બાદ આ જહાજમાં રહેલા માલ સામાનના અનલોડિંગ માટે પોર્ટ સ્થિત મહાકાય ક્રેન દ્વારા બેલ્ટ બાંધી હાઈડ્રા મશીનને જહાજની અંદર લઈ જવાની કામગીરી શરૂ કરાઈ હતી.

Screenshot 13 11

તે દરમિયાન બેલ્ટ તૂટી જતા હાઈડ્રા ક્રેન ફટકાઈ હતી જોકે સદનસીબે તે સમયે જેટી પર કોઈ હાજર નહોતા મોટી જાનહાની ટળી હતી જોકે હાઇડ્રા ટ્રેનમાં રહેલા ક્રેન ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

 ભારતી માખીજાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.