Abtak Media Google News

લિપસ્ટિક ચેહરના મેક-અપને કમ્પ્લિટ લૂક આપે છે, માટે દરેક મહિલાને લિપસ્ટિક વગરતો ચાલતુજ નથી, આમતો રેડ પિન્ક ઓલ ટાઈમ હિટ કલર છે પણ જ્યારથી ન્યુડ કલર લિપસ્ટિક માર્કેટમાં આવી ત્યારથી યુવતીઓની ફેશન સેન્સમાં મોટા ફેરફારો આવ્યા છે તેમ કહી શકાય. એક્ટ્રેસ મેઘન માર્કલે તેની રોયલ વેડિંગમાં ન્યુડ લિપસ્ટિક લગાવી ત્યારથી આ લિપસ્ટિક ટ્રેડિંગ થઈ છે.

Redlipsમોટા ભાગે મોડેલ્સ તમને ન્યૂડ લિપસ્ટિક લુકમાં જોવા મળશે જ્યારે વાત સ્કીન ટોનને મેચ કરવાની હોય ત્યારે સિલેક્શનમાં ખુબજ ચીવટ રાખવી પડતી હોય છે, જોકે હવે તો તમને બજારમાં એકજ રંગના 40 જેટલા અલગ-અલગ શેડ્સ મળી રહે છે, છતાં તમારી સ્કીનને એકદમ મર્જ થઈ શકે તેવો કલર પસંદ કરો.

368ન્યુડ લિપસ્ટિક ચૂઝ કરતી વખતે તમે સ્કીન ટોન મેચ કરવા માટે ટોન સ્ટ્રિપનો ઉપયોગ કરી શકો છો.જ્યારે તમે ન્યૂડ લિપસ્ટિકનો ઉપયોગ કરો છો ત્યારે તમારે ફાઉંડેશન પણ લિપસ્ટિક જોડે  મેચ કરવું પડશે, એવામાં જો તમે આંખો પર સ્મોકી મેક અપ કરશો તો વધુ આકર્ષક લૂક આપશે કારણકે ન્યૂડ લિપસ્ટિક સાથે સ્મોકી ટચ સોનામાં સુગંધ ભળી જશે, જો તમને પણ ન્યૂડે લિપસ્ટિકમાં તમારો પર્ફેક્ટ મેચ મળી જાય તો ટ્રાય કરવામાં અચકશો નહીં.

Best Nude Lipsticks

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.