Abtak Media Google News

જહાં ચાહ હૈ વહા રાહ હૈ… કહેવાય છે કે, ઈચ્છા શક્તિ હોય તો કોઈપણ કાર્ય અઘ‚ નથી. ૧૭ વર્ષની દેવાંશી કોટકે પણ આ કહેવત સાર્થક કરી છે. ૯ વર્ષથી ભરત નાટ્યમ શિખનારી દેવાંશીએ નૃત્યમાંડિગ્રી મેળવી અનેક લોકોને પ્રેરણા આપી છે. આ ડિગ્રી મેળવ્યા બાદ તે અન્યને પણ નૃત્યો શિખવી શકે છે.Vlcsnap 2019 03 05 10H42M17S053

દેવાંશીએ શિખેલ આવડતને લઈ શહેરના હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના માતા દેવાંશી કોટકે જણાવ્યું હતું કે, દેવાંશી બાળપણથી જ ભરત નાટ્યમ શિખવાનું શરૂ કર્યું હતું.Vlcsnap 2019 03 05 10H42M05S808

કારણ કે, અમે વેસ્ટર્ન ડાન્સ કરતા કલાસીકલ નૃત્યમાં વધુ માનીએ છીએ અને અમારી દિકરીને પણ તેમાં રસ પડયો એ અમારા માટે ગૌરવની બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.