Abtak Media Google News

સુરેન્દ્રનગરના યુવાને કલાત્મક છત્રી બનાવી

છત્રીની કિમત રૂ.૨૫ હજાર: રાજકીય લોકોથી વેપારી સહિતના લોકો છત્રીને નિહાળવા આવે છે.

સુરેન્દ્રનગર શહેરનો સામાન્ય પરિવારનો કોળી સમાજનો યુવાન મહાદેવ છેલ્લા બે માસથી મહેનત કરી અને એક કલાત્મક છતરીન જબ્બર જસ્ત નિમાર્ણ કર્યુ છે.

આ છતરી લોકવણ અને ખાસ કરીને તરણેતરના મેળામાં છતરનું આગવી ઓળખ અને એક આગવું સ્થાન આપવામાં આવેલ છે. ત્યારે સુ.નગરનો આ યુવાન મહાદેવ નામના યુવાને છતરીમાં કલા કસળ અજમાવી અને છત્રી તૈયાર કરી છે. આ છત્રી મહાદેવ જે તૈયાર કરવામાં બે માસ જેવો સમય લાગ્યો ત્યારે મહાદેવની કલાત્મક બનાવેલ છતરીની કિંમત અને સુ.નગર, જોરાવરનગર રાસ મંડળીઓ દ્વારા રૂ. ૨૫ હજારના છત્રીની માગ થઇ હોવાનું હાલમાં જણાવેલ છે. પરંતુ મહાદેવ દ્વારા ખાસ જાત મહેનત  અને ઘ્યાન પૂર્વક બનાવવામાં આવેલ આ કલાત્મક છતરી તેનાી

તમન્ના મુજબ આ છતરી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ અર્પણ કરવી છે. તો હાલ આ છત્રીને નિહાળવા રાજકીય લોકોથી લઇ વેપારી સહીતના  લોકો કલાત્મક છતરીને નિહાળવા માટે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.