Abtak Media Google News

એસ્સાર સ્ટીલે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે,  હાઇકોર્ટને વિનંતી હતી કે એસ્સાર સ્ટીલ એપ્રિલ ૨૦૧૬ અને જૂન ૨૦૧૭ વચ્ચે બેન્કોને રૂ. ૩૪૬૭ કરોડ ચૂકવવા માટે ધિરાણકર્તાઓ સો ડેટ રિઝોલ્યુશન પ્રપોઝલના અંતિમ તબક્કામાં ચર્ચા કરી રહી હતી તેમજ કંપનીની તમામ કામગીરીમાં નોંધપાત્ર સુધારો ઈ રહ્યો હતો ત્યારે કંપનીને ડેટ રિસ્ટ્રક્ચરિંગની કામગીરી (દેવા પુન:વ્યવસપન) માટે વધુ સમય આપવો જોઇતો હતો કારણ કે અમને ચિંતા હતી કે કંપનીને આ તબક્કામાં આઇબીસીમાં દોરી જવાી કંપનીની કામગીરી નબળી પડી શકે છે તા બેન્કો સો રિઝોલ્યુશનની ચર્ચામાં પણ વિલંબ સર્જાઇ શકે છે.

હાઇકોર્ટે અરજીનો નિકાલ કરતા ચુકાદામાં સંકેત આપ્યો છે કે યોગ્યતા અંગે કોઇપણ નિર્ણય લેતાં પહેલાં એનસીએલટી દ્વારા આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેવાવા જોઇએ. આ સંદર્ભે માનનીય હાઇકોર્ટના કેટલાંક અવલોકનો પર અમે ધ્યાન દોરવા માંગીએ છીએ:

૩૯ (૨)  આ હકીકત નિર્વિવાદ છે કે આ પ્રકારની અરજી કરવા ઉપર પ્રર્શ્ના ન કરી શકાય અવા તે પ્રક્રિયાને રદ કરી શકાય નહીં, પરંતુ તેમાં ઉલ્લેખ કરાયો ની કે નાદારી માટે પૂરતી તક આપ્યાં વિના અરજીને સ્વિકારવી અવા મંજૂર કરી શકાય નહીં. કોઇપણ વ્યક્તિ દ્વારા નાદારી કરાતી વિનંતીને ધ્યાને લેવાવી જોઇએ. આી અહીં કંપની કોર્ટની જગ્યાએ રચાયેલી એનસીએલટી જેવા નિર્ણાયક સત્તામંડળે વાસ્તવિક વિગતોને આધારે નક્કી કરવાનું રહેશે કે નાદારીની અરજીને ધ્યાનમાં લેવાની જરૂર છે કે નહીં.

૩૯ (૩)  નિર્ણાયક સત્તામંડળે સુનાવણીને લંબાવવા તા શા માટે આ પ્રકારની અરજીને ધ્યાનમાં ન લેવી જોઇએ તે સમજાવવા માટે કંપનીને વાજબી તક આપવી જોઇએ. બીજા શબ્દોમાં અરજી દાખલ કરવાનો મતલબ અરજીને સ્વિકારવાનો ની, જે બાબત આરબીઆઇની અખબારી યાદીમાં અયોગ્ય રીતે રજૂ કરી છે. નિર્ણાયક સત્તામંડળ કાયદા તા તેની સમક્ષ રજૂ કરાયેલા તથ્યો, પુરાવા અને સંજોગોને આધારે અરજીને ધ્યાનમાં લઇને નિર્ણય કરશે.

૩૯ (૧૨) જોકે, અહીં એક બાબત સ્પષ્ટ છે કે યોગ્યતા અંગે કોઇપણ નિર્ણય લેવાતા પહેલાં એનસીએલટી વાસ્તવિક વિગતોને આધારે તા રિસ્ટ્રક્ચરિંગ પ્લાનની વર્તમાન પ્રક્રિયા તા અન્ય બાબતો અંગે ધ્યાનમાં લેશે. હાઇકોર્ટના નિર્ણયનો આદાર કરીએ છીએ અને તે પ્રમાણે આ મુદ્દા એનસીએલટી સમક્ષ ઉઠાવીને તેમના ધ્યાને લાવીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.