Abtak Media Google News

Table of Contents

4 16

નરેન્દ્ર મોદી : ભાજપના કાર્યકર્તાઓએ રાજ્યની ચુટણી માટે દિવસ– રાત મહેનત કરી છે. હુ તેમના આ સખત પરિશ્રમ માટે સલામ કરું છું. હાર જીત તો એક જીવનનોભાગ છે. આજના પરિણામોતો દેશના વિકાસ અને લોકોની સેવા કરવા માટે સખત કામ કરવાના સંકલ્પનેઆગળ વધારશે….

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપરાંત કેસીઆર અને એમએનએફ ને પણ અભિનંદન પાઠવ્યા હતું.

 

0 8

નરેન્દ્રમોદી : કોંગ્રેસને જીતમાટે અભિનંદન અને કેસીઆર તથા મિઝોરમમાં જીત માટે એમએનએફને અભિનંદન…

 અમિત શાહે પણ કેસીઆરને અભિનંદન પાઠવ્યું હતું.

03 3

 ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેલંગણામાં જીત માટે ટીઆરએસ અને કેસીઆર ને અભિનંદન પાઠવ્યું હતું…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.