Abtak Media Google News

રાજયમાં ૨૬ લોકસભાની બેઠક કબ્જે કરી વધુ એક વખત ભાજપ પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી બેસી રહ્યાં છે તેની ઉજવણીના ભાગરૂપે રાજકોટ બાર એસોશીએશન દ્વારા સિવિલ કોર્ટ બિલ્ડીંગ ખાતે વકીલોએ ફટાકડા ફોડી અને પેંડા વહેંચીને ઉજવણી કરી હતી.Img 20190523 Wa0242 આ પ્રસંગે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ, બાર એસો.ના પૂર્વ પ્રમુખ પિયુષ શાહ, કમલેશ શાહ, સિધ્ધરાજસિંહ જાડેજા, અશ્ર્વિન ગોસાઈ, રાજભા ગોહિલ તેમજ સરકારી વકીલ દિલીપભાઈ, અતુલભાઈ અને મુકેશભાઈ પીપળીયા સહિતના સિનિયર, જુનિયર ઉપસ્થિત રહ્યાં હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.