Abtak Media Google News

સ્ટ્રેપલીસ આઉટફિટ્ઝ હાલમાં ટ્રેન્ડ્સ પર ટ્રેન્ડ કરે છે, પરંતુ કોઈ પણ વલણને અનુસરવું જ્યારે તમે તેનો સામનો કરવાનો ન ગમે, અન્યથા તમારૂ ધ્યાન તમારા ડ્રેસમાં રહેશે અને તમે એન્જોય નહી કરી શકો.

૧ ડબલ-સાઇડેડ ટેપ: ડ્રેસને બચાવવા માટે ડબલ-ટેપ ડ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ છે.  જેનો એક ભાગ કપની ઉપરની તરફ અને બીજો તમારી સ્કીન પર લગાવો. ધ્યાનમાં રાખો કે ચામડી પર ટેપને લગાવતા પહેલાં, તેને યોગ્ય રીતે સાફ કરો, ઓઇલી સ્કીન અથવા લોશનવાળી સ્કીન પર ટેપ ખૂબ લાંબા સમય સુધી ટકી નહીં શકે. આ માટે સ્કિન ફ્રેંડલી ટેપ પસંદ કરો, જેથી સ્કીનમાં રેસીસ ના થાય.

૨ સેફ્ટી પિન: સેફ્ટી પીનની મદદથી બ્રાની અંદર ડ્રેસને પિન કરો. પિનને એવી રીતે મૂકો કે તે બહારથી દેખાય નહી. ૪-૫ પિન સાથે તમારો ડ્રેસ સુરક્ષિત કરે છે.

૩ સિલિકોન રબર સ્ટ્રિપ: આ સ્ટ્રિપ સ્કીન સાથે ચોટી રહે છે. ડ્રેસની અંદર તે કપ ઉપરની લાઇનમાં લગાવી શકો છો. ડ્રેસ વારંવાર પડી જવાને બદલે સ્કીન સાથે ચિપકીને રહેશે.

૪ સ્ટ્રેપલેસ બ્રા: પહેરવેશ સાથે સ્ટ્રેપલેસ બ્રા પહેરવી જોઇએ. એને ખરીદતે વખતે ધ્યાનમાં રાખો કે અન્ડર ગારમેન્ટસ અને બેક તેમજ કપ્સની ઉફર નોન સ્લિપ ગ્રિપ હોય. સ્ટોપલેસ બ્રા ડેસને સારો શેપ આપે છે.૫ ફિટિંગ: ડ્રેસનું ફિટિંગ પર ખાસ ધ્યાન આપો. આ પરફેકટ દ્વારા ઓલ્ટર હોવું જોઇએ. જો તે બરાબર ફિટ હશે તો તે પડી જવાના ચાન્સ ઓછા રહેશે અને સાથે સારા ફિટિંગના કારણે ડ્રેસનો લુક પણ પરફેકટ લાગશે.૬ ધ્યાનમાં રાખો: આવા કપડાંની પસંદગી સમયે સાચા કલર કોમ્બિનિકેશનની પસંદગી પણ સાચી જરૂરી છે. જો કે આ ડ્રેસિસમાં તમામ કલર ટ્રાઇ કરી શકાય છે. આ ડ્રેસ પેસ્ટલ શેડસ અને બ્રાઇટ કલર્સ, બંનેમાં સારી લાગે છે. આ ડ્રેસને બે કલર્સ એટલે કે ઓમ્બ્રે સ્ટાઇલમાં પણ પહેરી શકાય છે. બ્રાઇટ કલર્સમાં સારા પ્રિન્ટ સાથે પણ ડ્રેસ ઘણી સારી લાગે છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.