Author: Abtak Media

ગઇકાલે રાજકોટમાં વડાપ્રધાન આવી રહ્યા હોય ત્યારે તેનો વિરોધ કરવા જઇ રહેલા પાસના કાર્યકરની અટકાયત કરાઇ હતી સૌરાષ્ટ્રના ક્ધવીનરોને નજર કેદમાં રખાયા હતા. જાણવા મળતી વિગત…

કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિભાઈ બાવરવાએ હોર્ડિંગ્સ મામલે અધિકારીઓ ની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યા રાજકોટ-૦ મોરબી હાઇવે તેમજ મોરબી જિલ્લાના અન્ય રાષ્ટ્રીય-રાજ્ય ધોરી માર્ગ ઉપર ખાડકાયેલા ગેરકાયદેસર…

અમુલ સર્કલી એરપોર્ટ સુધીનો ૧૦ કિ.મી.નો રોડ-શો ૫૦ મિનિટમાં પૂર્ણ: ચાલુ વરસાદે કલાકો રાહ જોનાર શહેરીજનોને મળી મોદીની આછેરી ઝલક જન શૈલાબનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન વડાપ્રધાન…

આવતીકાલથી દેશભરમાં જી.એસ.ટી. કાયદો અમલમાં આવી રહ્યો હોય આ કાયદો વેપારીના ધંધા રોજગાર માટે અવરોધ‚પ  સાબીત થાય તેમ હોય તેના વિરોધમાં ઉપલેટા શહેરને ચેમ્બર ઓફ કોમર્સ…

વેન-ઇકો,રિક્ષા અને બસમાં  ભરાતા બાળકો: કોઈનો લાડકવાયો છીનવાય તે પહેલા પોલીસ જાગે મોરબીમાં ખાનગી શાળાની બસના ડ્રાઇવરો બેફામ બનીને બસ ચલાવી રહ્યા છે ઉપરાંત ઇકો,વેન,રિક્ષામાં પણ…

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયું બંધ નું એલાન: તમામ વેપારીઓ બંધ માં જોડાયા ૧લી જુલાઈથી અમલી બનવા જઈ રહેલા  જીએસટી કાયદામાં  અમુક પ્રોડક્ટ પર વધુ કર…

ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેસકોર્સ મેદાન ખાતે દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કર્યા બાદ અને આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કર્યા બાદ જંગી જાહેરસભાને…

દિવ્યાંગોના સશકિતકરણ માટે યુવાનોને આગળ વધવા વડાપ્રધાન મોદીનું આહવાન: વરસાદ વચ્ચે મોદીને વધાવવા રેસકોર્સ મેદાનમાં અનેરો ઉત્સાહ દેખાયો રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં ૧૭૫૮૯ દિવ્યાંગોને રૂ.૧૨.૭૨ કરોડના સાધન…

સ્મૃતિ મંધના દ્વારા શાનદાર ૧૦૬ રન: ‘પ્લેયર ઓફ ધ મેચ’ આઈસીસી ક્રિકેટ વુમન્સ વર્લ્ડ કપમાં ગઈકાલે ઓપ્નર સ્મૃતિ મંધનાએ ઈંગ્લેન્ડ સામે ચુકી ગયેલ સેન્ચુરી વેસ્ટ ઈન્ડીઝ…

Mrp | National

એમઆરપી સહિતના નવા માપદંડનો ૧લી જાન્યુઆરીથી અમલ: ગરીબ દર્દીઓને મોટી રાહત મેડીકલ ઉપકરણો કે જેને ‘ડ્રગ્સ’ના ‚પમાં ઘોષિત કરવામાં આવ્યા છે જેમકે, સ્ટેન્ટ, વાલ્વ, ઓર્થોપેડીક ઈમ્પ્લાન્ટસ,…