Abtak Media Google News

બજાણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. કલોત્રા સાહેબ તથા શામજીભાઈ. તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ તથા અજયસિંહ તથા કિરીટભાઈ.  સ્ટાફ ના વિગેરે માણસો.નાઇટ દરમ્યાન વાહન ચેકીંગ મા હતા  તે દરમ્યાન એક મહીન્દ્રા મેક્ષ ગાડી નંબર. જી.જે.૦૩.એ.એક્ષ.૭૧૪૦ ગાડીમાં પરપ્રાંતીય ઇંગ્લિશદારૂની બનાવટ ની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ૧૧૨૮ તથા મહીન્દ્રા પીકપ મેક્ષ ગાડી મડી ને કુલ આસરે ૪.૩૮.૪૦૦ નો મુદામાલ બજાણા પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરેલ અને આરોપી પોલીસ ને જોતા નાસી ગયેલા આરોપી ને પકડી પાડવા તપાસ હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.