Abtak Media Google News

બાલભવન દ્વારા જુદા-જુદા ૨૭ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી વેસ્ટમાંથી બેસ્ટ, હેન્ડીક્રાફટ વર્કશોપ પૂર્ણ થયેલ છે. આ વર્કશોપમાં કેન્ડી સ્ટીકનાં ઉપયોગથી વોલપીસ, તોરણ, પેન સ્ટેન્ડ તેમજ સીડીનાં ઉપયોગથી વોલપીસ, ટેબલ ડેકોરેશન, મટકી અને દોરીનાં ઉપયોગથી ફલાવર પોટ, પેન સ્ટેન્ડ, ડ્રોઈંગ પેપર ઉપર ડિઝાઈન બનાવી વોલપીસ અને તોરણ બનાવેલ. બહોળી સંખયામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. પૂર્ણાહુતી પ્રસંગે બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.