Abtak Media Google News

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ દ્વારા કરાયું અનોખુ આયોજન

ઈમ્પિરીયલ હોટલ ખાતે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ દ્વારા ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૮નું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતુ બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષને ૨૧ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૮ અંતર્ગત ટ્રાવેલ ડીલમાં ફ્રી ગીફટસ, સ્પોટ બુકીંગ એન્ડ ડિસ્કાઉન્ટ, અવરલી લકી ડ્રો, સેટલમેન્ટ એન્ડ ટુરીસ્ટ વીઝા ઈન્ફો. તેમજ બેસ્ટ ડીલ્સની ફેસિલીટી પ્રોવાઈડ કરવામાં આવી હતી.આ તકે રાજકોટથી મોટી સંખ્યામાં લોકો પેકેજ મેળવવા માટે ઈમ્પિરીયલ હોટલ ખાતે પહોચી ગયા હતા જયાં બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષના સ્ટાફ દ્વારા તેમને અલગ અલગ પેકેજ તેમજ પ્રોસેસને સમજાવી હતી.બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષના આ આયોજનમાં બેસ્ટના પેકેજ લેનાર અન્ય ઘણા બધા લોકો પણ સામેલ થયા હતા જેમણે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષનાં ઓનર દિપકભાઈ કારીયા તેમજ તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી.

અહી ડોમેસ્ટીક એન્ડ ઈન્ટરનેશનલ પેકેજ ટુર્સ, ડોમેસ્ટીક એન્ડ ઈન્ટરનેશનલ એર ટીકીટ, યુરોપ એન્ડ સ્વીસ રેલ બુકીંગ્સ, ફોરેન એકસચેંજ, ક્રુઝ બુકીંગ, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ, હોટલ બુકીંગ્ઝ, ઈમિગ્રેશન, કાર હાયર, પાસપોર્ટ તેમજ વિઝા વિશે માહિતી આપી હતી,.

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ દ્વારા કરાયેલા ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૮ના આયોજનને લોકોએ વખાણ્યો હતો તેમજ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.