Abtak Media Google News

 

સામાજીક વનીકરણ રેન્જ ભાણવડ દ્વારા ” બીપોર જોય ” વાવાઝોડા ની અસરથી ભાણવડ   શહેર ને જોડતા ભાણવડ –  ગ્રામ્ય તથા તાલુકા – જિલ્લાઓના મુખ્ય  માર્ગો પરના રોડની બંને બાજુમાં તથા રોડ વચ્ચેના ડીવાઈડર પરના  વાવાઝોડા ની અસરથી  અસરગ્રસ્ત થયેલ વૃક્ષો રોડ પર પડતા રોડ બંધ થઈ ગયેલ હોય જે ગંભીરતા ધ્યાને લઈ સામાજીક વનીકરણ રેન્જ ભાણવડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી હર્ષાબેન ડી. પંપાણીયા ના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફ ની ટીમ દ્વારા  પાંચ દિવસથી 24

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.