Abtak Media Google News

ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાય સમયથી આ પંથકના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલનું નામ ભાજપ માંથી વહેતુ કરાયું હતું જેના લીધે ભાજપની બીજી ઉમેદવારોની યાદીમાં તેમનો સમાવેશ કરી ભાજપ માંથી તેમના નામ પર મહોર મારવામાં આવેલ હતી.હરિભાઈ પટેલને ટિકિટ મળતા તેઓના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હરિભાઈનું નામ જાહેર થતાની સાથે જ હરિભાઈ એ આજ રોજ ઉમેદવારી પત્રક ભરવાની જાહેરાત કરેલ હતી.જેને પરિણામે તેઓ આજ રોજ નિર્ધારિત સમયે બહોળી સંખ્યામાં કાર્યકરો સાથે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી પોતાનું ઉમેદવારી પત્રક ડેપ્યુટી કલેકટર સમક્ષ રજુ કરેલ હતું.
????રાજકોટ:75 ધોરાજી-ઉપલેટા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું…

ફોર્મ ભરતા પહેલા હરિભાઈ પટેલને તેમના ધર્મપત્ની મંજૂલાબેન પટેલ માજી મેયર રાજકોટએ મીઠું મોઢું કરાવ્યું..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.